Ads

26 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


26 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 26/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. નાણાકીય વર્ષ 2021 પીરિયડ 3 માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
  • 2. ગુજરાતમાં સરકારના ૨૦ વર્ષમાં (૨૦૦૨થી ૨૦૨૨) પશુ આરોગ્યમેળા અંતર્ગત કેટલાં પશુઓનું રસીકરણ થયું છે ?
  • 3. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
  • 4. ડેરી સહકાર યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?
  • 5. આપત્તિના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરીને અને કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?
  • 6. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ દ્વારા 'ધ્રુવ પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ'ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  • 7. ગુજરાત સરકારની કઈ યોજના તેમના ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ ક્ષેત્રનો અનુભવ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે ?
  • 8. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શિક્ષણના કયા સ્તર પર ભાર મૂકવામાં આવ્યો છે ?
  • 9. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં વૈશ્વિક શિક્ષણની સાથે કઈ પ્રણાલીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ?
  • 10. વિદ્યાર્થીઓને મહત્તમ રીતે આર્થિક સહાય કરતી યોજના કઈ છે ?
  • 11. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે કયા પોર્ટલ દ્વારા દરેક વિદ્યાર્થીને સતત ઑનલાઇન શિક્ષણ આપવાની ખાતરી આપી હતી ?
  • 12. કુટિર જ્યોતિ યોજના હેઠળ લાભાર્થીઓને તેમનાં ઘરમાં કયાં પ્રકારનાં જોડાણો મળશે ?
  • 13. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને 'વિકાસશીલ રાજ્ય'નો એવોર્ડ મળ્યો છે ?
  • 14. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
  • 15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
  • 16. GSWAN સર્વર પર કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ?
  • 17. DSSનું પૂરું નામ જણાવો.
  • 18. અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 19. PM - ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?
  • 20. નાબાર્ડનું વડું મથક ક્યાં છે ?
  • 21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તારમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
  • 22. ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક કન્ઝ્યુમર્સ ક્લબ દીઠ કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
  • 23. ગુજરાત રાજ્યમાં 'અન્નબ્રહ્મ યોજના' કઈ તારીખથી અમલમાં આવી ?
  • 24. કયા બે દિવસોને 'ગ્રાહક દિન' તરીકે ઉજવવામાં આવે છે ?
  • 25. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
  • 26. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે ?
  • 27. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ આદિવાસી વિદ્યાર્થીનીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે ?
  • 28. ભારતીય આર્યભાષાનો જૂનામાં જૂનો નમૂનો કયા ગ્રંથમાં મળે છે ?
  • 29. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર જાહેરાત કયા દિવસે કરવામાં આવી હતી ?
  • 30. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
  • 31. ગુજરાતનું કયું શહેર 'મક્કાનું પ્રવેશદ્વાર' ગણાતું હતું ?
  • 32. આજનું વડનગર પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું ?
  • 33. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
  • 34. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે ?
  • 35. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે ?
  • 36. મધ્યયુગીન ગુજરાતના પોરબંદર સ્ટેટમાં કયા વંશનું શાસન હતું ?
  • 37. રાણકી વાવ કેટલા માળની છે ?
  • 38. ગુજરાતના પિરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે ?
  • 39. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે ?
  • 40. 'ગીતા જયંતી' બીજા કયા નામે ઓળખાય છે ?
  • 41. કાલિદાસે લખેલું ખંડકાવ્ય કયું છે ?
  • 42. પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કઈ નદીના કિનારે પસાર થયો હતો ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કયો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 44. ફિકસ ગ્લોમેરાટા (ગુલર) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 45. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓનું વેચાણ કરવામાં આવે છે ?
  • 46. ફળાઉ વૃક્ષ વાવેતર યોજના અંતર્ગત કુટુંબ દીઠ કેટલા કલમી રોપા વાવી આપવામાં આવે છે ?
  • 47. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
  • 48. 'ભક્તિ વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 49. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?
  • 50. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?
  • 51. ભારતમાં છોડની નોંધાયેલી જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ટેરિડોફાઈટ્સ (ત્રિઅંગી) જોવા મળે છે ?
  • 52. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?
  • 53. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?
  • 54. કયા ભારતીયને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો ?
  • 55. અવકાશમાંથી કયા પ્રકારનું હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે ?
  • 56. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?
  • 57. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી પ્રાચીન ભારતીય વારસાની અમૂલ્ય મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
  • 58. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
  • 59. ગુજરાતના કયા જિલ્લામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
  • 60. સી.આર.પી.સી. કલમ - 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ?
  • 61. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
  • 62. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનમાં કઈ રકમ સુધીના લાભોને આવરી લેવામાં આવ્યા છે ?
  • 63. ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા ક્યારથી શરૂ થઈ હતી ?
  • 64. તરુણીઓને પૂરક પોષણ આહાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
  • 65. ગુજરાતમાં ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારે હતી ?
  • 66. ધન્વંતરિ આરોગ્ય રથ શું છે ?
  • 67. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ગતિશીલ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ સ્ટાર્ટ-અપ્સને કેટલા રૂપિયાની સહાય મળે છે ?
  • 68. મીલ ગેટ પ્રાઇસ યોજના અંતર્ગત મંડળી/સંસ્‍થા એન.એચ.ડી.સી. પાસેથી કેટલા ટકા સબસિડી પર યાર્ન ખરીદી શકશે ?
  • 69. દેશની આયાત અને નિકાસ વચ્ચેના મૂલ્યના તફાવત માટે કયો શબ્દ વપરાય છે ?
  • 70. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ સરકારી મંજૂરી માર્ગ છે તો અન્ય માર્ગ કયો છે ?
  • 71. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
  • 72. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  • 73. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓને મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે ?
  • 74. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
  • 75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે મહિલાનો માસિક પગાર કેટલો હોવો જોઈએ ?
  • 76. ગુજરાત સરકારની સ્વચ્છ ભારત - જાહેર શૌચાલય યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણના સ્થળે શૌચાલય બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે ?
  • 77. ભારત સરકારની 'અટલ પેન્શન યોજના'માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ?
  • 78. શ્રમયોગીનાં બાળકો રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 79. ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા પર્યાવરણના રક્ષણ અને વીજળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ફંડની રચના કરવા માટે રિન્યુએબલ એનર્જી સિવાયના વીજળીના ઉત્પાદન પર સેસ (cess) વસૂલવાની જોગવાઈ કયા અધિનિયમમાં છે ?
  • 80. કયો અધિનિયમ માલ અને સેવાઓનું માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી આપે છે ?
  • 81. લવ જેહાદ રોકવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા કયું બિલ પસાર કરવામાં આવ્યું છે ?
  • 82. 2021 સુધીમાં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હતી ?
  • 83. રાજ્યસભાની ચૂંટણી માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે ?
  • 84. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાપાત્ર કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?
  • 85. કયો ટેક્સ ઉત્પાદનના દરેક તબક્કામાં નાખવામાં આવે છે ?
  • 86. મેન્યુઅલ રજિસ્ટર કયા નામે ઓળખાય છે જેમાં તલાટી ડેટા જાળવી રાખે છે ?
  • 87. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
  • 88. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃતિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 89. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
  • 90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક LIG (ઓછી આવક જૂથ) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
  • 91. ભારત સરકારની કઈ યોજનાનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને સુધારવાનો છે ?
  • 92. સરદાર સરોવર પ્રૉજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?
  • 93. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?
  • 94. સરદાર સરોવર ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ કેટલાં રાજ્યોને મળે છે ?
  • 95. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાનીય વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) આપવામાં આવે છે ?
  • 96. ગુજરાતમાં 'સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના' ક્યારે અમલમાં આવી હતી ?
  • 97. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કઈ યોજનાનો એક ભાગ છે ?
  • 98. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ?
  • 99. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કેટલા બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે જવાબદાર છે ?
  • 100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતમાં કયા સ્થળે CEZ તૈયાર કરવામાં આવે છે ?
  • 101. કઈ સંસ્થા મુખ્ય પ્રશિક્ષણ ક્ષેત્રો - વેરહાઉસ મેનેજમેન્ટ, કન્સાઇનમેન્ટ અને ટ્રેકિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ વગેરે સંબંધિત અન્ય અભ્યાસક્રમો શીખવશે ?
  • 102. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  • 103. ભારત સરકાર દ્વારા 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?
  • 104. ભારત સરકારે આમાંથી કોને પ્રોત્સાહન આપવા માટે ‘હીલ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે ?
  • 105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
  • 106. અમદાવાદમાં મેટ્રો રેલના પૂર્વ-પશ્ચિમ કૉરિડોરના ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 107. જૂન - 2018 સુધી નિયામક, ઉદ્યાન અને બગીચા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ કેટલા ઉદ્યાનો અને બગીચાઓ છે ?
  • 108. સુરત મેટ્રો પ્રૉજેક્ટના પ્રથમ તબક્કાની સૂચિત લંબાઈ કેટલી છે ?
  • 109. ડ્રગ્સની માગ ઓછી કરવાના સંદર્ભમાં NAPDDRનો અર્થ કયો છે ?
  • 110. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે હેલ્પલાઈન લોન્ચ કરી એનું નામ શું છે ?
  • 111. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?
  • 112. Artificial Limbs Manufacturing Corporation of India દ્વારા દિવ્યાંગજનને મફત સહાયક સાધનોનું વિતરણ કરવા માટે પ્રથમ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  • 113. ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
  • 114. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે ?
  • 115. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
  • 116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
  • 117. MYSY યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  • 118. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમાથી ડિગ્રીમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
  • 119. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
  • 120. ડૉ. પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા 'સ્ટાઇપેન્ડ યોજના'નો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 121. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?
  • 122. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'પૂર્ણા યોજના'નો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
  • 123. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'માતા યશોદા એવોર્ડ' અંતર્ગત આંગણવાડી કાર્યકરને જિલ્લાકક્ષાએ એવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ?
  • 124. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કવચ શેના અંતર્ગત પૂરું પાડવામા આવે છે ?
  • 125. 'જનની શિશુ સુરક્ષા યોજના' કયા રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કાર્યરત છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel