27 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in
27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 27/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- 1. ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ?
- 2. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયો શૈક્ષિણક ઉત્સવ ઉજવવામાં આવે છે ?
- 3. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીના સંકલ્પને આમાંથી કયો પ્રોજેક્ટ સાકાર કરે છે ?
- 4. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- 5. તરણેતરનો મેળો કયા મંદિરની નજીક ઉજવવામાં આવે છે ?
- 6. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામનાર 'સત્યના પ્રયોગો'ના લેખકનું નામ શું છે ?
- 7. 'સાત પગલાં આકાશ'માં નવલકથાના લેખિકાનું નામ શું છે ?
- 8. ગુજરાતી ભાષાની પહેલી બોલતી ફિલ્મનું નામ શું છે ?
- 9. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
- 10. પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ?
- 11. વિશ્વપ્રસિદ્ધ પટોળાં ગુજરાતમાં ક્યાં બને છે ?
- 12. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
- 13. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર 'લોથલ' કયા રાજ્યમાં આવેલ છે ?
- 14. ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા ?
- 15. 'શક્તિ વન' ક્યાં આવેલું છે ?
- 16. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
- 17. ગુજરાતના ડાંગ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
- 18. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- 19. એસિડ વર્ષાનાં મુખ્ય ઘટકો કયાં છે ?
- 20. પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
- 21. 181 હેલ્પલાઇન નંબર કોના માટે હોય છે?
- 22. ભારતમાં 'જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન' ક્યાં આવેલું છે ?
- 23. ભારત સરકારની કઈ યોજના હેઠળ નાગરિકોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે?
- 24. નેશનલ એસ.સી.-એસ.ટી. હબ યોજના માટે કોણ પાત્રતા ધરાવે છે?
- 25. મીઠા ઉદ્યોગ સાથેની કલ્યાણકારી યોજના કયા લોકો સાથે જોડાયેલી છે ?
- 26. વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે ?
- 27. ભારત સરકારની STAR યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની વય ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ ?
- 28. ગુજરાતમાં પ્રથમ સામાન્ય વિધાનસભાની ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?
- 29. શિક્ષણનો અધિકાર કયા સૂત્ર સાથે ઘડવામાં આવ્યો હતો ?
- 30. કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે ?
- 31. ડિજિટલ સેવા સેતુ ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
- 32. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે?
- 33. ગુજરાતમાં 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત'નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
- 34. ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી કોણ હતા?
- 35. ભારતમાં કયા રાજ્યનો બેરોજગારી દર સૌથી નીચો છે?
- 36. કઈ સરકારે 'ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ' શરૂ કરી ?
- 37. ભારત દેશનું કયું રાજ્ય ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ઓળખાય છે ?
- 38. કેરળ રાજ્યનું ત્રિવેન્દ્રમ શહેર હવે કયા નામે ઓળખાય છે ?
- 39. નીચેનામાંથી કયા મેળામાં પશુઓનું ખરીદ-વેચાણ થાય છે ?
- 40. ગુજરાત રાજ્ય કયા અક્ષાંશની વચ્ચે આવેલું છે ?
- 41. જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો?
- 42. ગુજરાત રાજ્ય તેની સ્થાપના પૂર્વે કયા રાજ્ય સાથે જોડાયેલું હતું ?
- 43. 'વિક્રમશીલા' શું હતું ?
- 44. રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહૂડનો ખિતાબ જતો કર્યો તેનું કારણ શું હતું ?
- 45. 10મી સદીમાં કાશ્મીરમાં કઈ રાણીનું શાસન હતું?
- 46. નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ ભારતનો પ્રથમ સ્વદેશી સ્ટીલ પ્લાન્ટ કહેવામાં આવે છે?
- 47. ભારત કયા ખંડમાં આવેલું છે?
- 48. નીચેનામાંથી 'ખદર' શબ્દનો અર્થ કયો છે?
- 49. નીચેનામાંથી કયું ભારતીય દ્વીપકલ્પ પ્રદેશનું સૌથી મોટું નદી બેસિન છે ?
- 50. નીચેનામાંથી કયુ ક્ષેત્ર ભારતની મોટાભાગની નદીઓના ઉદ્ગમસ્થાન તરીકે જાણીતું છે?
- 51. દૂધસાગર ધોધ નીચેની કઈ નદી પર આવેલો છે?
- 52. કઈ યોજના હેઠળ, SAI દ્વારા સારી રમતગમતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્વસનીય રમત પ્રદર્શનનો રેકોર્ડ ધરાવતી શાળાઓ અપનાવવામાં આવે છે?
- 53. કયા ભારતીય ચેસ ખેલાડીએ 48મી ‘લા રોડા ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ’ જીતી?
- 54. કરાટેમાં શિખાઉ માણસ દ્વારા પહેરવામાં આવતા બેલ્ટનો પરંપરાગત રંગ શું છે?
- 55. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?
- 56. યુસૈન બોલ્ટનો 100 મીટરનો વર્લ્ડ રેકોર્ડ શું છે?
- 57. જોકી કોણ છે?
- 58. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
- 59. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે?
- 60. રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે ?
- 61. 'સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય' એ સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
- 62. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો ?
- 63. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?
- 64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દોની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- 65. ગુજરાતીમાં પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાય છે ?
- 66. ઉનાળામાં યુ.વી. (ultra violet)કિરણોત્સર્ગ શા માટે વધારે હોય છે?
- 67. કયા ભારતીય વૈજ્ઞાનિકને 2014માં 'ભારત રત્ન' એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સચિન તેંદુલકરને પણ આ અવોર્ડ આપવામા આવ્યો હતો?
- 68. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
- 69. એસ. રામાનુજન કઈ કૉલેજના ફેલો તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા ?
- 70. પીવીસી (પોલી વિનાયલ ક્લોરાઈડ)નો મોનોમર શું છે?
- 71. સામાન્ય રીતે પાણીને જંતુમુક્ત કરવા માટે કઈ બિન-ધાતુનો ઉપયોગ થાય છે ?
- 72. હવામાં કયા વાયુને કારણે પિત્તળનો રંગ ઝાંખો પડે છે ?
- 73. માનવ શરીરના તે ભાગનું નામ શું છે જેમાં મોટાભાગનું પાચન થાય છે?
- 74. ભારત રત્ન એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે ?
- 75. અબુધાબીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે ?
- 76. 2021માં યુવા ગણિતશાસ્ત્રીઓ માટેના રામાનુજન ઇનામના વિજેતાનું નામ આપો ?
- 77. ભારતરત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે ?
- 78. ગોવિંદ વલ્લભ પંતને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- 79. 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 80. 'પરાક્રમ દિવસ' કોના જન્મદિને ઉજવાય છે ?
- 81. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય કિસાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
- 82. 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' કયારે ઉજવવામાં આવે છે ?
- 83. ભારતમાં 'તાજ મહોત્સવ' કયારે ઉજવવામાં આવે છે ?
- 84. 'રાષ્ટ્રીય હાથશાળ દિવસ' (નેશનલ હેન્ડલૂમ દિવસ') ક્યારે ઉજવવામાં આવે છે ?
- 85. 'આયુષ્યમાન ભારત દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
- 86. ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસ (SIMBEX-2021) ક્યાં યોજવામાં આવ્યો હતો ?
- 87. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?
- 88. વર્ષ 2022 દરમિયાન 'અંધતા નિવારણ સપ્તાહ' ક્યારે ઉજવવામાં આવ્યો ?
- 89. આઈપીએલ 2022માં કયા બોલરે સૌથી વધુ વિકેટ લીધી હતી ?
- 90. શ્રીરામ ચૌલિયા લિખિત પુસ્તક 'ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ'નું વિમોચન કયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?
- 91. વર્ષ 2021માં કયા દિવસને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?
- 92. કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
- 93. મધ્યકાલીન કવિ ભોજાભગતે ગુજરાતી સાહિત્યના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે ?
- 94. ગુજરાતી સર્જક સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે?
- 95. ચોક્કસ માલના વેચાણમાંથી પેઢીને મળેલી રકમને શું કહેવાય છે?
- 96. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ છે?
- 97. કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે ?
- 98. ઈસરોના સંદર્ભમાં MOMનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
- 99. સુજલામ સુફલામ જલ અભિયાનના 5મા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા દરરોજ કેટલા શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી?
- 100. મધ્યપ્રદેશને પાણી અને વીજળીનો લાભ આપતો ઓમકારેશ્વર બહુહેતુક પ્રોજેકટ કઈ નદી પર આવેલો છે ?
- 101. ગુજરાતની પાનમ કેનાલ ઉપરના મીની હાઇડ્રો પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
- 102. કયા પલ્લવ રથની છત ઝૂંપડી જેવી છે ?
- 103. નીચેનામાંથી કયો વાર્ષિક મલયાલી લણણી ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે?
- 104. શ્રીવરી બ્રહ્મોત્સવમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
- 105. ગણેશ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત ઉત્સવ છે?
- 106. ગણગોર ક્યા રાજ્યનો મહત્ત્વનો તહેવાર ગણાય છે?
- 107. ગુજરાતના કયા જિલ્લામાં સોમનાથ મંદિર આવેલું છે?
- 108. આંધ્રપ્રદેશમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 109. ભારતમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 110. ઝારખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 111. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 112. આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
- 113. આદિ શંકરાચાર્યે પશ્ચિમ ભારતમાં કયા 'મઠ'ની સ્થાપના કરી હતી?
- 114. આદિ શંકરાચાર્યે ભારતના કયા ભાગમાં 'ગોવર્ધન મઠ'ની સ્થાપના કરી હતી?
- 115. શરીરમાં નવાં રક્તકણો ક્યાં બને છે?
- 116. લીવર, દૂધ, ઈંડાની જરદી તથા માછલીના તેલ કયા વિટામિનના સ્ત્રોત છે ?
- 117. પાવર પોઈન્ટમાં સ્લાઈડ શો જોવા માટે કી બોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરી શકાય છે?
- 118. નીચેનામાંથી કયો માન્ય સ્ટોરેજ પ્રકાર છે ?
- 119. નીચેનામાંથી કયું ઇનપુટ ઉપકરણ છે ?
- 120. આમાંથી કયું મેટા સર્ચ એન્જિન છે ?
- 121. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
- 122. સાંચીનો મહા સ્તૂપ ક્યાં આવેલો છે?
- 123. ભદ્રના કિલ્લાનો પાયો કઈ સાલમાં નાખવામાં આવ્યો હતો?
- 124. ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
- 125. CSIRનું પૂરું નામ શું છે ?