27 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in
27 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 27/07/2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
- 1. ગુજરાત સરકારના 20 વર્ષમાં કેટલાં પશુઓનું મફત નિદાન કરવામાં આવ્યું છે ?
- 2. 2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ?
- 3. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે ?
- 4. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?
- 5. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
- 6. ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોનો હેતુ કયો છે ?
- 7. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?
- 8. ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?
- 9. વર્ષ 2014માં ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની રુચિ અને સગવડ અનુસાર સંસ્થાની પસંદગી માટે અગ્રતા નક્કી કરવામાં મદદરૂપ થાય છે ?
- 10. ગુજરાતે શિષ્યવૃત્તિ અને ડિજિટલ ઇન્ડિયા પોર્ટલ વિકસાવવા માટે કયા કોડનો ઉપયોગ કરેલ છે ?
- 11. કયા શિક્ષણ બોર્ડે મોબાઇલ એપ્લિકેશન 'દોસ્ત ફોર લાઇફ' શરૂ કરી છે ?
- 12. કઈ યોજના દેશના તમામ વીજળી રહિત ઘરોમાં વીજળીના જોડાણો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?
- 13. સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ?
- 14. 'જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના'ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?
- 15. i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઑફ એક્સલન્સનું ઉદ્દઘાટન ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે?
- 16. GSWAN સર્વર પર કેટલા તાલુકાઓ જોડાયેલા છે ?
- 17. SGSTનું પૂરું નામ શું છે?
- 18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કેટલા જિલ્લાઓમાં સરકારી કૉલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
- 19. અટલ પેન્શન યોજનાના લાભાર્થીની ઉંમર કેટલી હોવી જોઈએ ?
- 20. કયા વર્ષથી કન્ટ્રોલર ઑફ જનરલ એકાઉન્ટ (સી.જી.એ.) અને નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે ડીબીટી હેઠળની ફાઇલો ફક્ત ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનો ઉપયોગ કરીને આગળ વધશે?
- 21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિ ગરીબ કુટુંબોને કેટલા રાહતદરે ઘઉં આપવામાં આવે છે ?
- 22. ગુજરાત સરકાર દ્વારા BPL કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલા રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે?
- 23. કચ્છના કયા વિસ્તારમાંથી 'મંગળ' જેવા ખડકો મળી આવ્યા છે ?
- 24. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?
- 25. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.
- 26. જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
- 27. વઢવાણ શહેરનું પ્રાચીન નામ શું હતું?
- 28. ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે?
- 29. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?
- 30. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો.
- 31. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા ?
- 32. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું ?
- 33. સોલંકી યુગના સિદ્ધપુરનું શૈવતીર્થ કઈ નદીના કિનારે વસેલું છે ?
- 34. કઈ કૉલેજનાં પ્રાંગણમાં વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા ?
- 35. ગુરુનાનક કચ્છમાં કયાં રહ્યા હતા ?
- 36. મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ?
- 37. ગુજરાતના દક્ષિણ ગુજરાત વિસ્તારની તુર નૃત્યશૈલી કઈ મુખ્ય જાતિની છે ?
- 38. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાં પર થયેલું કોતરકામ મળી આવ્યું છે ?
- 39. ‘ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ?
- 40. ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
- 41. રાણકદેવી સાથે સંકળાયેલ નગર નીચેનામાંથી કયું છે ?
- 42. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
- 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં રાહુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
- 44. બબૂલ ફેરુગિનિયા (શમી) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
- 45. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યાં ઉજવાયો હતો ?
- 46. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?
- 47. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?
- 48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 1000 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી વનકુટીરનો લાભ મળે ?
- 49. 'ગોવિંદ ગુરુ સ્મૃતિવન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- 50. વન વિભાગની યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી 50% રોપા જીવંત હોય તો લાભાર્થીને કેટલા વર્ષ સુધી વળતર મળે છે ?
- 51. ભારતમાં કેટલી જાતના કીટકો નોંધાયેલા છે ?
- 52. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ફોરોનીડા (Phoronida) જોવા મળે છે ?
- 53. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
- 54. કયો દેશ કપાસના પાકની જન્મભૂમિ ગણાય છે ?
- 55. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- 56. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?
- 57. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટી.વી. કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?
- 58. દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત'નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ?
- 59. પાટણ જિલ્લાના કયા તાલુકામાં 'સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ' અમલમાં છે ?
- 60. કોર્ટ દ્વારા આરોપીના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરી શકાય ?
- 61. કયા વિભાગે 'ઇટ રાઇટ ઇન્ડિયા' અભિયાન શરૂ કર્યું ?
- 62. સરકારી 'આરોગ્ય વીમા યોજના'થી કયા લાભ મળે છે ?
- 63. 'નિરામય સહાય યોજના' દ્વારા દર શુક્રવારે થતી લોકોની તપાસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
- 64. 'મમતા તરુણી યોજના'નો લાભ કોને મળે છે ?
- 65. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ મેળવવા માટે સગર્ભાએ કેટલા દિવસમાં નોંધણી કરાવવી આવશ્યક છે ?
- 66. ખિલખિલાટ વાહન કોના માટે અને શેના માટે વપરાય છે ?
- 67. ICT સુવિધાઓના અમલીકરણ માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ MSMEs કેટલા ટકા સુધીની સહાય મેળવી શકે છે ?
- 68. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?
- 69. ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ?
- 70. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાના લાભાર્થી કોણ છે ?
- 71. ફક્ત સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે નીચેનામાંથી કઈ યોજના છે ?
- 72. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
- 73. કયા ટેરિફ હેઠળ સરકાર આયાતી માલ પર ચોક્કસ ટેરિફ અને એડ વેલોરમ ટેરિફ વસૂલે છે ?
- 74. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો ધોરણ ૧૦ અને ૧૨માં કેટલા પર્સન્ટાઇલ મેળવે તો શૈક્ષણિક પુરસ્કાર મળે છે ?
- 75. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં અંદાજિત કેટલા અસંગઠિત કામદાર લાભાર્થીઓને લેવાનો અંદાજ છે ?
- 76. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૪૦% થી ૭૦% શારીરિક વિકલાંગતા માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
- 77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડની મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે ?
- 78. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- 79. 2014માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે સરકાર દ્વારા કયો કાયદો ઘડવામાં આવ્યો હતો ?
- 80. નેશનલ વોટરવેઝ બિલ કયા વર્ષમાં સુધારા સાથે અમલમાં આવ્યું ?
- 81. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે ?
- 82. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કઈ રીતે થાય છે ?
- 83. ગુજરાત વિધાનસભા કેવા પ્રકારની છે ?
- 84. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?
- 85. ગામ નમૂના નંબર 1માં શું સામેલ હોય છે ?
- 86. પ્રધાનમંત્રી જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- 87. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
- 88. નદી 'આંતર લિંક યોજના' હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરના પાણીથી ભરવામાં આવનાર છે ?
- 89. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?
- 90. ગ્રામ પંચાયત સ્તરે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપનની સુવિધા માટે 'અટલ ભુજલ યોજના' કયા મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી ?
- 91. ભારતમાં 'વોટરમેન' તરીકેનું બિરુદ કોને આપવામાં આવ્યું છે ?
- 92. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કયા હેતુનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
- 93. ગુજરાતના કેટલા ટકા ગ્રામીણ પરિવારોને વર્ષ 2021 સુધીમાં પાઇપલાઈન વડે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે ?
- 94. નર્મદા કેનાલની વિવિધ શાખાઓના પમ્પિંગ સ્ટેશનો પર પાવરના નિરંતર ઉપયોગ માટે કયો પ્રૉજેક્ટ પ્રગતિમાં છે ?
- 95. ભારતનેટ પહેલ હેઠળ માર્ચ 2022 સુધીમાં 1.77 લાખ ગ્રામ પંચાયતમાં કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલ છે ?
- 96. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે 'ગ્રીન ટેક્નોલોજી'ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?
- 97. રાષ્ટ્રીય રૂર્બન મિશન બીજા કયા નામે ઓળખાય છે ?
- 98. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?
- 99. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે ?
- 100. સમગ્ર દેશમાં માણસો અને સામાનની અવરજવર માટેના ભારતમાલા પ્રૉજેકટનો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
- 101. CEZનું પૂરું નામ શું છે?
- 102. ભારતમાં રત્નો અને જ્વેલરીની ચીજવસ્તુઓની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ?
- 103. ગુજરાતના કયા બીચને 'બ્લુ ફ્લેગ બીચ'નું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે ?
- 104. ગુજરાતમાં બેટ દ્વારકા પ્રૉજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે?
- 105. નીચેનામાંથી કયો બ્રિજ ભારતમાં સૌથી મોટો એક્સ્ટ્રા ડોઝ્ડ સ્પાન (144m) અને ગુજરાતમાં પ્રથમ એકસ્ટ્રા ડોઝ બ્રિજ છે ?
- 106. ધોરીમાર્ગ સેક્ટરની કઈ યોજના જટિલ માળખાકીય અંતરને દૂર કરીને સમગ્ર દેશમાં ભાડું અને મુસાફરોની અવરજવરની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
- 107. ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે ?
- 108. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?
- 109. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
- 110. 'વિદ્યાસાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
- 111. આદિજાતિના ખેડૂતને વેલાવાળા પાકોના ૧૦ ગુંઠા માટે મંડપ તૈયાર કરવા સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય સહાય કરવામાં આવે છે ?
- 112. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?
- 113. વનધન યોજના કયારે શરૂ કરવામાં આવેલ હતી ?
- 114. આદિવાસી મહિલા સશક્તિકરણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- 115. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેનું વેબ પોર્ટલ કયું છે ?
- 116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે?
- 117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
- 118. ભારતમાં કિશોરોની આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લેતી યોજનાનું નામ શું છે ?
- 119. ગુજરાત રાજ્યમાં કાર્યરત 'સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ્સ' અંતર્ગત કોને લાભ મળે છે ?
- 120. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
- 121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
- 122. 'મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના'માં પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
- 123. ગુજરાત રાજ્યમાં કેટલા 'કુટુંબ સલાહ કેન્દ્રો' કાર્યરત છે ?
- 124. 8મી માર્ચને ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
- 125. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?