Ads

28 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


28 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 28/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ભારતના વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે?
  • 2. ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની પુષ્ટિ માટે ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી?
  • 3. કયા નાણાં પ્રધાને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરી?
  • 4. ગુજરાત સરકારના તા 11/06/2021ના ઠરાવથી કોરોનાંમાં માતા/પિતા બંનેનું અવસાન થવાથી અનાથ બનેલ બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 5. ધોળાવીરાને સ્થાનિક રીતે ‘કોટડા’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે ?
  • 6. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવતા ઉત્સવનું નામ શું છે ?
  • 7. ‘ભોળી રે ભરવાડણ’- પદરચના કયા કવિની છે?
  • 8. દાદા હરિરની વાવ ક્યાં આવેલી છે ?
  • 9. ગુજરાતના પ્રથમ રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
  • 10. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
  • 11. ગુજરાતભરના બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાનું નિર્માણ કોણે કર્યું હતું ?
  • 12. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ઊભું થયેલું આંદોલન કયું છે ?
  • 13. એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી ?
  • 14. પાવાગઢમાંથી નીકળતી નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડયું છે ?
  • 15. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ?
  • 16. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
  • 17. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 18. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 19. ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી?
  • 20. ભારતમાં ‘ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
  • 21. ભારતમાં સૌથી મોટું માનવસર્જિત સરોવર કયું છે ?
  • 22. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
  • 23. કુપોષિત બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પર ‘બાલ શક્તિમ કેન્દ્ર’ દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?
  • 24. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
  • 25. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?
  • 26. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલી છે ?
  • 27. કઈ વેબસાઈટ પરથી ‘ગુજરાત રોજગાર સમાચારનો’ અંક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે ?
  • 28. નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમા થઈ?
  • 29. ભારતની બંધારણ સભ્યની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
  • 30. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
  • 31. આદર્શ ગ્રામનો વિચાર કઈ યોજના સાથે જોડાયેલો છે?
  • 32. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે?
  • 33. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશનનો વિચાર કોણે રજૂ કર્યો હતો ?
  • 34. સૌપ્રથમ ભારતીય નૌસેનાના વડા કોણ હતા?
  • 35. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે?
  • 36. ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર કોણ છે ?
  • 37. ભારત દેશમાં કયા શહેરના સમયને આખા દેશ માટેનો પ્રમાણસમય ગણવામાં આવે છે ?
  • 38. કર્ણાટકમાં આવેલો જોગનો ધોધ બીજા કયા નામે ઓળખાય છે ?
  • 39. ગુજરાતના કયા શહેરમાં પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ આવેલી છે ?
  • 40. ગુજરાતની કઈ નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે ?
  • 41. પાટણની કઈ મહારાણી દ્વારા મોહંમદ ઘોરીને હાર આપવામાં આવી હતી?
  • 42. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે?
  • 43. બૃહતસંહિતા ગ્રંથના લેખક કોણ હતા?
  • 44. ‘હિન્દ છોડો’ આંદોલનનો પ્રસ્તાવ ક્યા સ્થળે મૂકવામાં આવ્યો હતો?
  • 45. નીચેનામાંથી કોને પાશુપત મઠનો સ્થાપક (પ્રવર્તક) માનવામાં આવે છે?
  • 46. હિમાલય ભારતની કઈ દિશામાં સ્થિત છે?
  • 47. નીચેનામાંથી કઈ નદીને ‘બંગાળનો શાપ’ પણ કહેવામાં આવે છે?
  • 48. નીચેનામાંથી કઈ નદી ગંગા નદી પછીની ભારતની બીજી સૌથી લાંબી નદી છે, જેનો સ્ત્રોત મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર ખાતે આવેલો છે?
  • 49. બગલીહાર ડેમ કઈ નદી પર આવેલો છે?
  • 50. ગુજરાતમાં કચ્છમાં લોકો માટી અને પુળા -ઘાસમાંથી બનાવેલા કેવા પ્રકારના ઘરમાં રહે છે ?
  • 51. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?
  • 52. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?
  • 53. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?
  • 54. પ્રથમ આફ્રો-એશિયન ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?
  • 55. તાજ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક દ્વારા શરૂ કરાયેલ સ્પોર્ટ ચેનલ કયા નામે ઓળખાય છે?
  • 56. ગોલ્ફમાં બોલને મારવા માટે વપરાતી લાકડીનું નામ શું છે?
  • 57. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનું પૂરું નામ શું છે?
  • 58. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
  • 59. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?
  • 60. ભારતના રાષ્ટ્રીય પુષ્પનું નામ શું છે ?
  • 61. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની છે ?
  • 62. ‘ગણતંત્ર(રિપબ્લિક)’નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
  • 63. ભારતના નાગરિકોને કયા આધારે મતાધિકાર આપવામાં આવે છે ?
  • 64. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
  • 65. ગૌરીશંકર જોષીનું તખ્ખલુસ કયું છે ?
  • 66. ઓઝોન સ્તરમાં અવક્ષય શેના કારણે થાય છે?
  • 67. કયા ભારતીય ઇજનેરને ભારતના મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે?
  • 68. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીનું નામ શું હતું ?
  • 69. નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ મહિલા કોણ હતી?
  • 70. મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?
  • 71. માછલીના હૃદયમાં કેટલી ચેમ્બર હોય છે?
  • 72. નીચેનામાંથી શેનો ઉપયોગ પેંસિલમાં થાય છે?
  • 73. માનવ પેટમાં કયું એસિડ હોય છે?
  • 74. મિથેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?
  • 75. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 76. મધર ટેરેસાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 77. રાજીવ ગાંધીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 78. મોરારજી દેસાઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 79. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના ધ્યેયને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં કયા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે?
  • 80. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  • 81. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 82. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 83. ભારતમાં ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 84. ‘રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 85. રાષ્ટ્રીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 86. ભારતમાં ‘સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 87. ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 88. SIMBEX નું પૂરું નામ શું છે?
  • 89. સમગ્ર વિશ્વમાં ‘ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 90. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  • 91. જર્મનીના સુહલ ખાતે યોજાયેલા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કુલ મળીને કેટલા મેડલ જીત્યા હતા?
  • 92. કયો દિવસ ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
  • 93. એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022 માં કોણે રજત જીત્યો?
  • 94. કયા રેલવે ઝોન હેઠળ પ્રથમ ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવામાં આવી હતી?
  • 95. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કર્યો?
  • 96. ‘જનનીની જોડ, સખી નહીં જડે રે લોલ’-જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે ?
  • 97. નીચેનામાંથી છપ્પાનું સ્વરૂપ કયા સર્જકે આપ્યું છે ?
  • 98. કયા વર્ષમાં ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો?
  • 99. PMJJBY અને PMSBY ના નવા વાર્ષિક પ્રીમિયમ દરો અનુક્રમે 1 જૂન, 2022 થી પ્રભાવિત થશે?
  • 100. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?
  • 101. ચંદ્રયાન-2નું ઓર્બિટર દળ કેટલું છે ?
  • 102. ભારતનો પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો?
  • 103. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?
  • 104. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
  • 105. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?
  • 106. ખરચી પૂજા ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 107. ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ ગુજરાતના કયા શહેરમાં યોજાય છે?
  • 108. બથુકમ્મા ફૂલોનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 109. પર્યુષણ એ કયા ધર્મનો સૌથી મહત્વનો પવિત્ર ઉત્સવ છે?
  • 110. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 111. મહારાષ્ટ્રમાં કયું જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
  • 112. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 113. આદિ શંકરાચાર્યો દ્વારા સ્થાપિત ‘જ્યોતિ મઠ’ કયા સ્થળે આવેલું છે?
  • 114. પુખ્ત માનવ હાડપિંજરમાં કેટલા હાડકાં હોય છે?
  • 115. શરીરનું કયું અંગ પિત્ત તરીકે ઓળખાતું પ્રવાહી ઉત્પન્ન કરે છે?
  • 116. એચટીએમએલ (HTML) નું પૂરું નામ શું છે ?
  • 117. તમે તમારી અંગત ફાઇલો/ફોલ્ડર્સને કોમ્પ્યુટરમાં ક્યાં રાખી શકો છો?
  • 118. કમ્પ્યુટરનું હૃદય કયું છે?
  • 119. સૂચનોના ક્રમિક સેટની વિશિષ્ટ રજૂઆતની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
  • 120. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?
  • 121. ભારતમાં ‘નેશનલ મ્યુઝિયમ’ ક્યાં આવેલું છે?
  • 122. ખજુરાહોના મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે?
  • 123. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે?
  • 124. ભારતમાં કયા દિવસને વસ્તી ગણતરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 125. આંખના કયા ભાગમાં રક્તવાહિનીઓ નથી હોતી ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel