Ads

01 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


01 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 01/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

 • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
 • 1. ગુજરાત રાજ્યમાં કલોલ ખાતે કઈ કંપનીનો યુરિયા પ્લાન્ટ આવેલો છે ?
 • 2. બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
 • 3. BHEL શેનું ઉત્પાદન કરે છે ?
 • 4. ડૉ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
 • 5. ગુજરાતના કયા મેળાને એપ્રિલ-૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકેનું બહુમાન મળ્યું છે ?
 • 6. ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ ગુજરાતમાં કયા સ્થળે યોજવામાં આવે છે ?
 • 7. ૨જી ઑક્ટોબરે ઉજવાતી ગાંધી જયંતી વિશ્વભરમાં અન્ય કયા નામે ઊજવાય છે ?
 • 8. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે ?
 • 9. ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ જણાવો.
 • 10. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે ?
 • 11. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા ?
 • 12. સૌરાષ્ટ્રમાં બૌદ્ધવિહારો નીચેનામાંથી કયા શહેરમાંથી પ્રાપ્ત થયા છે ?
 • 13. ધોળાવીરા ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
 • 14. જલમાર્ગે ભારત આવનાર સૌ પ્રથમ યુરોપિયન કોણ હતો ?
 • 15. ગુજરાતનું મુખ્ય ફૂલ કયું છે ?
 • 16. ગુજરાતના કયા જિલ્લામાં પૂર્ણા અભયારણ્ય આવેલું છે ?
 • 17. 21મી જૂને સૂર્યના સીધા કિરણો શેના પર પડે છે ?
 • 18. આસામનું રાજ્ય પ્રાણી કયું છે ?
 • 19. નીચેનામાંથી કયું પ્રથમ ગણતરીનું ઉપકરણ છે ?
 • 20. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે રજૂ કર્યો હતો ?
 • 21. ‘એન.સી.બીનું પૂરું નામ શું છે ?
 • 22. ‘ભારતીય વાયુ સેના દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 23. કોરોના વાયરસથી બચવા માટે આમાંથી કઈ સાવચેતી રાખવાની જરૂર છે ?
 • 24. સુવર્ણ ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
 • 25. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
 • 26. ગુજરાતની કઈ એજન્સી રોકાણકારોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ?
 • 27. ‘રાષ્ટ્રીય પેન્શન યોજના ફોર ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોયડ પર્સન્સ યોજના’ અંતર્ગત નોંધણી કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરને શોધવામાં કઈ વેબસાઈટ મદદરૂપ થાય છે ?
 • 28. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સંસ્થા કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
 • 29. વન-ડે વર્લ્ડ કપમાં સૌપ્રથમ હેટ્રીક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા ?
 • 30. રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?
 • 31. PMJVK નું પૂરું નામ શું છે ?
 • 32. બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે ?
 • 33. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?
 • 34. અગ્નિપથ હેઠળ અગ્નિવીરોને તેમની 4 વર્ષની સેવાઓ પૂરી થવા પર શું આપવામાં આવશે ?
 • 35. આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના થકી રાજ્યના તમામ ગામોમાં ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત થઈ રહી છે ?
 • 36. અમદાવાદ શહેર માટે ‘જીવન આસ્થા’નો હેલ્પલાઇન નંબર કયો છે ?
 • 37. પૃથ્વી પરનું મહત્તમ ઊંચાઈ ધરાવતું ગિરિશિખર કયું છે ?
 • 38. કાશ્મીરની શિયાળુ રાજધાની કઈ હોય છે ?
 • 39. કચ્છ જિલ્લાનું એ કયું ગામ છે જે ગામમાંથી ક્ષત્રપ વંશના કાર્દમક કુળના છ શિલાલેખો મળ્યા છે ?
 • 40. ગુજરાતના ડાકોરમાં આવેલ પ્રસિદ્ધ તળાવનું નામ શું છે ?
 • 41. પંજાબના અમૃતસર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
 • 42. એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
 • 43. વાયકોમ સત્યાગ્રહ સાથે કોનું નામ સંકળાયેલું છે ?
 • 44. હડપ્પીય સીલો (seals)નો સૌથી પ્રચલિત આકાર કયો છે ?
 • 45. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું ?
 • 46. ભારતનું કયું રાજ્ય ભૂતાન સાથે સૌથી લાંબી જમીન સરહદથી જોડાયેલું છે ?
 • 47. નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી મોટું મેંગ્રોવનું જંગલ છે ?
 • 48. આંધ્રપ્રદેશમાં બોલાતી મુખ્ય ભાષાઓ કઈ છે ?
 • 49. નીચેનામાંથી કઈ નદી ભારતમાંથી નીકળી ભારતમાં જ સમાઈ જાય છે ?
 • 50. નીચેનામાંથી કઈ નદી ‘બિહારનો શાપ’ તરીકે ઓળખાય છે?
 • 51. અરવલ્લીની પશ્વિમ બાજુએ રાજસ્થાનમાં કયું રણ આવેલું છે ?
 • 52. NCOEનું પૂરું નામ શું છે ?
 • 53. ક્રિકેટ મેચના મેદાન પર કેટલા અમ્પાયર હોય છે ?
 • 54. ચેસમાં ભારતનો 70મો ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો છે ?
 • 55. ચેસ માટે અર્જુન એવોર્ડ મેળવનાર પુરુષોમાં સૌ પ્રથમ કોણ હતું ?
 • 56. ‘ચાઈનામેન’ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ?
 • 57. નીચેનામાંથી કોનો ઉપયોગ બોક્સિંગમાં થાય છે ?
 • 58. કયા રંગના કુદરતી ખોરાકના સ્ત્રોતમાં વધુ માત્રામાં વિટામિન એ હોય છે ?
 • 59. પેટના ઉપરના અને જમણા ભાગમાં પાંસળીની અંદર કયું અંગ આવેલું છે ?
 • 60. ભારતના રાષ્ટ્રીય ફળનું નામ શું છે ?
 • 61. ભારતના પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે ?
 • 62. ભારત દેશના બંધારણીય વડા કોણ છે ?
 • 63. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
 • 64. કયું ગૃહ કાયમી ગૃહ છે ?
 • 65. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?
 • 66. 1944માં ભારતીય યુનિવર્સિટી દ્વારા ‘ડૉક્ટર ઑફ સાયન્સ’થી નવાજવામાં આવેલાં પ્રથમ મહિલા કોણ હતાં ?
 • 67. કયા ભારતીય વૈજ્ઞાનિકને પરમ સુપર કમ્પ્યુટર્સના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે છે ?
 • 68. સોનું એ શેનું ઉદાહરણ છે ?
 • 69. પ્રાણીજ ઉત્પાદનના સંદર્ભે ‘ટેલો’ શું છે ?
 • 70. ઇલેક્ટ્રિક ચાર્જનું S.I એકમ શું છે ?
 • 71. પીળો અને લીલો રંગ મિશ્રણ કરવાથી કયો રંગ બને છે ?
 • 72. શરીરમાં ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે ?
 • 73. નીચેનામાંથી પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે ?
 • 74. સૌર કોશ કયા સિદ્ધાંત પર કામ કરે છે ?
 • 75. ફેમિના મિસ ઇન્ડિયા 2022નો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે ?
 • 76. વર્ષ ૨૦૨૨માં ભારત સરકારે મહિલાને વિવિધ ક્ષેત્રોમાં કેટલા પદ્મ પુરસ્કારો એનાયત કર્યા છે ?
 • 77. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા તબીબીના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
 • 78. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
 • 79. જગદીશ શેઠને કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
 • 80. ‘કારગિલ વિજય દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
 • 81. ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 82. ભારતના પોખરણ પરમાણુ પરીક્ષણના દિવસને કઈ રીતે ઓળખવવામાં આવે છે ?
 • 83. ‘પાઈ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 84. ‘વિશ્વ રંગમંચ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 85. ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 86. ‘વિશ્વ શરણાર્થી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 87. વિશ્વ સંગીત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 • 88. ભારતમાં કોની જન્મજયંતીને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
 • 89. વર્ષ ૨૦૨૨માં કઈ ટીમે સૌ પ્રથમ રણજી ટ્રોફી જીતી હતી ?
 • 90. એશિયા કપ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે કયું સ્થાન મેળવ્યું ?
 • 91. ખાણખોદકામ કાર્યમાં સહાયતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ સૌપ્રથમ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો ?
 • 92. ઇસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
 • 93. ભારતનું પ્રથમ ખાનગી રેલ્વે સ્ટેશન ક્યાં આવેલું છે ?
 • 94. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા જુલાઈ 2022માં શરૂ કરવામાં આવેલી પરીક્ષા માટેની ડિજિટલ પહેલનું નામ શું છે ?
 • 95. રેડિયોની શોધ કોણે કરી ?
 • 96. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા ?
 • 97. ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે ?
 • 98. સરેરાશ આવક શાની બરાબર છે ?
 • 99. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તેના પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે કઈ સુવિધા સાથે ભાગીદારી કરી છે ?
 • 100. ચંદ્રયાન-2ને અવકાશમાં લઈ જવા માટે કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
 • 101. અગ્નિ-3 મિસાઈલની સ્ટ્રાઇક રેન્જ કેટલી છે?
 • 102. કઈ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોમાં જળસંચયના બાંધકામ માટે 80% સબસિડી આપવામાં આવે છે ?
 • 103. એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રૉજેક્ટ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
 • 104. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો ?
 • 105. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત સાથે સંકળાયેલું છે ?
 • 106. બૈસાખી ભારતના કયા રાજ્યોમાં ઉજવવામાં આવે છે ?
 • 107. કયા ભગવાનનો જન્મદિવસ ચૈત્ર સુદ નોમને દિવસે ઉજવવામાં આવે છે ?
 • 108. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યું છે ?
 • 109. હિંદુ ધર્મનું આધ્યાત્મિક અને પવિત્ર શહેર વારાણસી કયા રાજયમાં આવેલું છે ?
 • 110. સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં છે ?
 • 111. આદિ શંકરાચાર્યએ ગુજરાતમાં સ્થાપેલો ‘શારદા મઠ’ ક્યાં આવેલો છે ?
 • 112. ભારતમાં પ્રખ્યાત ‘લોટસ ટેમ્પલ’ ક્યાં આવેલું છે ?
 • 113. રાજા રવિ વર્મા નીચેનામાંથી કઈ કલા સાથે સંલગ્ન હતા ?
 • 114. ભારતમાં જાહેરાત ક્ષેત્રે સ્વૈચ્છિક સ્વ-નિયમનકારી સંસ્થા કઈ છે ?
 • 115. ગ્રેહામ ગ્રીન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?
 • 116. નીચેનામાંથી કઈ કમ્પ્યુટર ભાષા ફક્ત બાઈનરી કોડમાં લખાય છે ?
 • 117. પ્રિન્ટ પ્રિવ્યૂની ઉપયોગિતા શું છે ?
 • 118. ALUનું પૂરું નામ શું છે ?
 • 119. નીચેનામાંથી કઈ બાબત સાથે BIOS સંકળાયેલ છે ?
 • 120. ગુજરાતમાં સપ્તમુખી વાવ ક્યાં આવેલી છે ?
 • 121. ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય કયું છે?
 • 122. ઇલોરાના કૈલાસમંદિરનું નિર્માણ કયા રાજવંશે કર્યું હતું ?
 • 123. ‘કાંકરિયા તળાવ’નું મૂળ નામ કયું હતું?
 • 124. ગુજરાતના આદિવાસીઓનાં ધાર્મિક ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે ?
 • 125. ‘ડિજિટલ ઇન્ડિયા વીક 2022’ની થીમ શું છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel