Ads

01 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


01 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 01/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં આશરે કેટલા ટકા વધુ કૃષિવિકાસ દર નોંધાયો છે?
  • 2. વર્ષ ૨૦૨૧ના અંતે ગુજરાતમાં કેટલા APMC છે ?
  • 3. ગુજરાત સરકારશ્રીની કઈ યોજનાથી ઉત્તર ગુજરાત,કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે ?
  • 4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઇફ સેવિંગ પ્રકારની છે ?
  • 5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
  • 6. ભારત સરકાર દ્વારા ઉત્પાદન વિકાસથી લઈને ઉત્પાદન વ્યાપારીકરણ સુધીના સ્ટાર્ટ-અપ્સને આર્થિક સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 7. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા શરૂ કરાયેલ ‘NIPUN’નું આખું નામ શું છે ?
  • 8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે ?
  • 9. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ ક્યારથી અમલમાં આવી છે ?
  • 10. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજના હેઠળ NTDNT (વિચરતી વિમુક્ત જાતિ)ના ફક્ત વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકે છે ?
  • 11. કયું કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના પ્રચાર અને સંકલન સાથે સંબંધિત છે ?
  • 12. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે ?
  • 13. જ્યોતિગ્રામ યોજનાને કારણે આઠ કલાક અવિરત વીજપુરવઠો કયા ક્ષેત્રને પ્રાપ્ત થાય છે ?
  • 14. કૃષિક્ષેત્રે વીજ પુરવઠો અને વીજ વિતરણ વ્યવસ્થાના નુકસાનને ઓછું કરવા અને વીજચોરી અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?
  • 15. અકોટા- દાંડિયા બજારપુલ ઉપર કેટલા વોટ પાવરની સોલાર પેનલ મૂકવામાં આવી છે?
  • 16. CPSMS કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?
  • 17. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
  • 18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે ?
  • 19. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ કોની સાથે રજિસ્ટર્ડ છે ?
  • 20. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?
  • 21. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
  • 22. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું ?
  • 23. રાણકી વાવનું મુખ કઈ તરફ ખૂલે છે ?
  • 24. ગુજરાતના તાલુકાઓમાં ચણા અને રાયડાની ખરીદી માટે ખેડૂતે NICના કયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ?
  • 25. ગુજરાતી લેક્સિકોનની પહેલ દ્વારા ગુજરાતી ભાષાના અમૂલ્ય શબ્દભંડોળને ડિજિટાઈઝ કરીને ભાષાની સેવા કોણે કરી છે ?
  • 26. વતનપ્રેમ યોજનામાં દાતા શેના મારફતે ચાલુ કાર્યો વિશેની માહિતી મેળવી શકે છે ?
  • 27. મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?
  • 28. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
  • 29. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?
  • 30. પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?
  • 31. પ્રાગ્ મહેલ ક્યાં આવેલો છે ?
  • 32. ગુજરાતની કઈ હિંમતવાન નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો ?
  • 33. ગુજરાતના કયા શહેરમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે ?
  • 34. સિદ્ધપુરનો ‘રુદ્રમહાલય’સ્થાપત્યની કઈ શૈલીનો નમૂનો છે ?
  • 35. ‘હરિનો મારગ છે શૂરાનો – પદરચના કોની છે ?
  • 36. ગુજરાતના સૌપ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ હતા ?
  • 37. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ?
  • 38. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?
  • 39. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું ?
  • 40. ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?
  • 41. સૌથી પ્રાચીન બ્રાહ્મણગ્રંથ કયો ગણાય છે ?
  • 42. તથાગત તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં મંગળ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  • 44. વનમહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
  • 45. નળસરોવર પક્ષી અભયારણ્યમાં કુલ કેટલા ટાપુઓ આવેલ છે ?
  • 46. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ?
  • 47. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 48. પ્રકૃતિના સંરક્ષણમાં કયા સમુદાયના યોગદાનને માન્યતા આપવા અને આ ક્ષેત્રમાં અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે ‘ડેઝર્ટ ઇકોલોજી ફેલોશિપ’ આપવામાં આવે છે ?
  • 49. મહી અને શેઢી નદી વચ્ચે આવેલું મેદાન કયા નામે ઓળખાય છે ?
  • 50. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?
  • 51. મહી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્રસંગમ પામે છે ?
  • 52. વિશ્વમાં યુરેનિયમનો સૌથી વિશાળ જથ્થો ધરાવતી ઘુમાલાપેલી ખાણ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
  • 53. ખજૂરાહો પ્રવાસસ્થળ ક્યાં આવેલું છે ?
  • 54. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 55. બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
  • 56. નદી, પ્રવાહો અને મોટા કેનાલ નેટવર્ક દ્વારા પુનઃપ્રાપ્ય પાવર ઊર્જા ઉત્પન્ન કરવા માટે કયો પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
  • 57. ‘રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 58. ‘વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર’ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે અર્પણ કરવામાં આવે છે ?
  • 59. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?
  • 60. ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 61. કેટલા ગરીબ પરિવારોને ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન’નો લાભ આપવામાં આવશે ?
  • 62. ‘જનની શિશુ સુરક્ષા યોજના’ ક્યારે શરૂ થઈ હતી ?
  • 63. ગુજરાત સરકાર દ્વારા ‘બાળસખા યોજના’ની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?
  • 64. FSSAI દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
  • 65. ‘કાયાકલ્પ યોજના’માં સારી આરોગ્ય કામગીરી માટે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 66. વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 67. ગુજરાત સરકારે MSMEs પાસેથી સરપ્લસ સોલાર પાવરની ખરીદી માટેની કિંમત INR 1.75/યુનિટથી વધારીને કેટલી કરી છે ?
  • 68. એમએસએમઇ અંતર્ગત નીચેનામાંથી ‘SIDBI’ દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે ?
  • 69. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફોર્મ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 70. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 71. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?
  • 72. કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ?
  • 73. ‘GeM સ્ટાર્ટ-અપ રનવે’ સ્ટાર્ટ અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 74. ભારત સરકાર દ્વારા કયા દિવસે પી .એમ. એસ. વાય એમ. યોજનાનો પ્રારંભ થયો હતો ?
  • 75. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૭૦% થી વધુ શારીરિક વિકલાંગતા માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
  • 76. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી સબસિડી આપવામાં આવે છે ?
  • 77. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 78. ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 79. ગુજરાત વિધાનસભામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો?
  • 80. ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ વિરુદ્ધનું બિલ કોણે રજૂ કર્યું?
  • 81. ભારતની સંસદનું સચિવાલય કયા મંત્રાલય હેઠળ આવે છે ?
  • 82. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
  • 83. લોકસભાના કબજેદાર તરીકે કોને ગણવામાં આવે છે ?
  • 84. નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ?
  • 85. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?
  • 86. GST કોના પર લાગશે ?
  • 87. સરદાર સરોવર પ્રૉજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકારે 2013માં કયો કાયદો બનાવ્યો ?
  • 88. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?
  • 89. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
  • 90. ‘રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન’ અંતર્ગત કયા લાભાર્થીઓનો સમાવેશ કરવમાં આવે છે ?
  • 91. વિશ્વની સૌથી મોટી સિંચાઈ માટેની નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?
  • 92. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શો છે ?
  • 93. હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં ગુજરાતમાં નર્મદા યોજનાની શું અસર છે ?
  • 94. GUDCનું આખુ નામ શું છે ?
  • 95. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?
  • 96. શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
  • 97. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો સમયગાળો કેટલાં વર્ષનો રહેલો છે ?
  • 98. કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ?
  • 99. મુન્દ્રા પોર્ટ , જે ભારતના તમામ ઓપરેશનલ બંદરોમાં સૌથી મોટું છે, તેની કેટલા MMT કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા છે ?
  • 100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ પ્રથમ મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કયા સ્થળે ખાતે સ્થાપવામાં આવ્યું છે ?
  • 101. આમાંથી કયું સ્થળ પક્ષીઓં જોવા માટેનું સ્થળ છે ?
  • 102. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?
  • 103. ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ?
  • 104. હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?
  • 105. કેવડિયા ખાતે એકતા નગર રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણે કર્યો ?
  • 106. ભારતીય પરંપરાના જ્ઞાન સાથે આવતીકાલના શિક્ષકોના ઘડતર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશય સાથે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી છે ?
  • 107. કમલપથ રોડ ક્યાં આવેલો છે ?
  • 108. પહાડી રાજ્યના લોકો માટે મકાનો બાંધવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
  • 109. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે ?
  • 110. કેન્દ્ર સરકારની યોજના ‘SMILE’નું પૂરું નામ શું છે ?
  • 111. PM-YASASVI યોજના હેઠળ પ્રિ-મેટ્રિકના લાભાર્થી વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે ?
  • 112. ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે ?
  • 113. આદિવાસી બાળાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકામાં આદિવાસી કન્યાઓનું શિક્ષણ ઊંચું આવે તે માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
  • 114. ‘MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના ઇજનેરી કોર્સ માટે પ્રથમ વર્ષે કેટલી પુસ્તકસહાય આપવામાં આવે છે ?
  • 115. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં લાભ મળે છે ?
  • 116. રોજગારી કૌશલ્યવિકાસ,ડિજિટલ સાક્ષરતા,આરોગ્ય અને પોષણ માટેની તકો જેવી સરકારશ્રીની વિવિધ સેવાઓ અંગેની માહિતી ગ્રામસ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે ?
  • 117. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ વેપારક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
  • 118. અનુસૂચિત જાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
  • 119. ફેલોશિપ સ્કીમ (ધો.11થી અનુસ્નાતક સુધી) યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?
  • 120. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?
  • 121. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
  • 122. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’નો લાભ લેવાની આવકમર્યાદા કેટલી છે ?
  • 123. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઈ છે ?
  • 124. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ‘બેટી બચાવો યોજના’ને વડાપ્રધાન બન્યા બાદ તેમણે કયા સ્વરૂપે રાષ્ટ્રીય યોજના તરીકે લાગુ કરી છે ?
  • 125. ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel