Ads

02 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


02 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 02/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિના માછીમારોને માછલી વેચાણ માટેનાં જરૂરી સાધનો જેવાં કે, ઇન્સ્યુલેટેડ બોક્ષ, સાદું બોક્ષ, રેકડી તથા વજનકાંટો ખરીદવા માટેની સહાય કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
  • 2. વિવિધ સરકારી નોકરીઓ માટે 2021થી અનુસરવામાં આવનારી નવી ભરતી પ્રણાલીના સંદર્ભમાં CETનું પૂરું નામ શું છે ?
  • 3. ગુજરાતની કુલ બાયોમાસ ક્ષમતા કેટલી છે ?
  • 4. કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 5. IFMSનું પૂરું નામ શું છે ?
  • 6. ગુજરાત સાહિત્ય અકાદમી કયું સામયિક બહાર પાડે છે ?
  • 7. ગુજરાત કૉલેજ, અમદાવાદ ખાતે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
  • 8. ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલ છે ?
  • 9. ગુજરાતમાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે ?
  • 10. ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે ?
  • 11. ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ?
  • 12. 'મૂછાળી મા'ના નામે કયા બાળવાર્તાકાર જાણીતા છે ?
  • 13. ‘દ્વિરેફ’ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો.
  • 14. ગુજરાતની પ્રથમ નાટક કંપની ક્યાં સ્થાપવામાં આવી હતી ?
  • 15. માનવેતર પાત્રોનાં માધ્યમથી રાજનીતિ અને વ્યવહારનું જ્ઞાન આપતો વાર્તાગ્રંથ કયો છે ?
  • 16. આર્યભટ્ટ કયા યુગમાં થઈ ગયા ?
  • 17. સવિનય કાનૂન ભંગ આંદોલનની સમાપ્તિ કયા કરારથી થઈ હતી ?
  • 18. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનીકવિ તરીકે કોણ જાણીતું છે ?
  • 19. સંગીત માટે ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ?
  • 20. પંડિત ઓમકારનાથનો જન્મ ક્યાં થયો હતો
  • 21. સરકા ઇન્ડિકા ( (અશોક) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  • 22. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ફૂગ જોવા મળે છે ?
  • 23. ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 24. ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 25. મિઝોરમનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • 26. સરકારની વિધવાસહાય યોજનાનું નામ શું છે ?
  • 27. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવેન્સિસ બાય એપ્લિકેશન ઑફ ટેક્નોલોજી લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?
  • 28. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?
  • 29. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
  • 30. ટેલિફોનની શોધ કોણે કરી હતી?
  • 31. જૂનાગઢની નજીક કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
  • 32. નીચેનામાંથી કઈ માન્ય યોગિક પ્રથા છે ?
  • 33. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 34. ગુજરાતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં મળી આવ્યો હતો ?
  • 35. હજારીબાગનો ઉચ્ચપ્રદેશ કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
  • 36. ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના' હેઠળ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે ?
  • 37. બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?
  • 38. કટોકટી દરમિયાન કલમ 32 કઈ કલમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવે છે ?
  • 39. કૌશલ્ય - ધ સ્કિલ યુનિવર્સિટી એક્ટ 2021 હેઠળ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  • 40. રીપિલિંગ એન્ડ એમેન્ડિંગ એક્ટ 2017માં કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા ?
  • 41. સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (SPA) બિલ 2014 લોકસભામાં કયા વિભાગના મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?
  • 42. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે ?
  • 43. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?
  • 44. ખેડૂતોને પાઈપલાઈન અને પમ્પ હાઉસ જેવી સુવિધા કઈ નહેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
  • 45. નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?
  • 46. સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોને બદલે કયા મતદારો પ્રત્યક્ષ રીતે કરે છે ?
  • 47. સુદામા મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
  • 48. 2019માં ન્યૂયોર્ક ટ્રાવેલ શોમાં ઇનક્રેડિબલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કઈ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
  • 49. ગુજરાતમાં આવેલ સોમનાથતીર્થનું પ્રાચીન નામ શું હતું ?
  • 50. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચાડવામાં કેટલો સમય લેશે ?
  • 51. બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી લોન મળે છે ?
  • 52. પીએમ શિષ્યવૃત્તિ યોજનાનો નોંધપાત્ર ઉદ્દેશ કયો છે ?
  • 53. પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ-૬થી ૮માં ભણતી વિદ્યાર્થિનીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
  • 54. રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી ?
  • 55. ભારતમાં દર વર્ષે કયા દિવસને 'મહાપરિનિર્વાણ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
  • 56. મહિલાઓના બંધારણીય અને કાનૂની હકોના રક્ષણ માટે કયા આયોગની રચના કરવામાં આવી છે ?
  • 57. ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ?
  • 58. ભારતનો સંત્રી કોને કહે છે ?
  • 59. ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યું છે ?
  • 60. હાઇ ફ્રિક્વન્સી બેન્ડમાં કેટલી ફ્રિક્વન્સી રેન્જ હોય છે ?
  • 61. 'આંતરરાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 62. પ્રથમ વાયરલેસ રિમોટ કન્ટ્રોલની શોધ કોણે કરી ?
  • 63. ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ સાથે જોડાયેલું છે ?
  • 64. ભારતનું મીનાક્ષી મંદિર કયા રાજયમાં આવેલું છે ?
  • 65. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું માનવામાં આવે છે ?
  • 66. કોમ્પ્યુટરમાં સૉર્ટિંગ દ્વારા ડેટાની કયા સ્વરૂપમાં ગોઠવણ થાય છે?
  • 67. રુદ્દ્રમહાલય નામથી પ્રસિદ્ધ ભગવાન શિવનું મંદિરનો જીર્ણોધ્ધાર કયા રાજાએ કરાવ્યો હતો ?
  • 68. પ્રવાહીનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
  • 69. નીચેનામાંથી કયો ઔષધીય પાક છે ?
  • 70. MOU એટલે શું ?
  • 71. રાજ્યની પહેલ 'વનબંધુ કલ્યાણ યોજના'નું બીજું નામ શું છે ?
  • 72. આર.બી.આઈ. (RBI)નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?
  • 73. ગ્રામવન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  • 74. કયા વિભાગ દ્વારા 'જળ સંસાધન પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન' નામનો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?
  • 75. ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે 'સાયબર ફોરેન્સિક લેબ કમ ટ્રેનિંગ સેન્ટર' સ્થાપવાના હેતુસર ગુજરાતને કેટલું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું ?
  • 76. ભારતમાં દર વર્ષે 'સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 77. SSSનું પૂરું નામ શું છે ?
  • 78. 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
  • 79. આઈ. ટી. આઈ.માં એસ. સી./ એસ. ટી. મહિલા અને દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે નીચેનામાંથી કઈ વિશેષ જોગવાઈ છે ?
  • 80. સંસદનું કયું ગૃહ 'લોકોના ગૃહ' તરીકે ઓળખાય છે ?
  • 81. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ માટે કઈ યોજના છે ?
  • 82. કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
  • 83. પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?
  • 84. ગાંધીનગરમાં 'ગિફ્ટ સિટી' કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે ?
  • 85. ગુજરાત સરકારની પશુપાલન યોજનાનો લાભ લેવા માટે લાયક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે માન્ય વયમર્યાદા કેટલી છે ?
  • 86. મહિલાઓ માટે 'મિશન શક્તિ યોજના'માં 'સામર્થ્ય પેટા યોજના' હેઠળ આપવામાં આવેલ મુખ્ય લાભ કયો છે ?
  • 87. માનવશરીરમાં દર સેકન્ડે કેટલા મિલિયન રક્તકણો નાશ પામે છે ?
  • 88. આમાંથી કયો પોઝિટિવ ચાર્જ ધરાવે છે ?
  • 89. કોને અણુ હાઇડ્રોજન કહેવામાં આવે છે ?
  • 90. બ્રિટિશ નિયંત્રણને નબળું કરવા માટે ગાંધીજીએ શાના પર ભાર મૂક્યો હતો ?
  • 91. ભારતમાં 'મીઠી ક્રાંતિ' શેની સાથે સંકળાયેલ છે ?
  • 92. પવિત્ર યાત્રાધામ કેદારનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
  • 93. માર્તણ્ડ મંદિર( સૂર્યનું) કોણે બંધાવ્યું હતું ?
  • 94. કયા સ્થળને ભારતનું પેરિસ કહેવામાં આવે છે ?
  • 95. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?
  • 96. જલિયાંવાલા બાગના તોફાનો શરૂ થવા માટે કયા બે નેતાઓની ધરપકડ જવાબદાર હતી ?
  • 97. ભારતનો એકમાત્ર સક્રિય જવાલામુખી ક્યાં આવેલો છે ?
  • 98. જીવ મિલ્ખા સિંઘ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
  • 99. મિતાલી રાજ કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
  • 100. નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?
  • 101. 'ગુનાઓ માટે દોષિત ઠેરવવાના સંદર્ભમાં રક્ષણ' બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 102. 'ગીતગોવિંદ'ના સર્જક કોણ છે ?
  • 103. ભારતમાં કયું પ્રાણી લુપ્તપ્રાય છે ?
  • 104. ભારતીય વાયુસેનાએ કઈ સંસ્થા સાથે સંરક્ષણ ઉત્પાદનમાં સંશોધન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?
  • 105. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 106. વર્ષ 2013 માટે 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 107. વર્ષ 2001 માટે 49મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 108. 'વિશ્વ વન્યજીવન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 109. 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 110. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
  • 111. ભગવાની દેવીએ ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨માં કુલ કેટલા મેડલ જીત્યા હતા ?
  • 112. મુંબઈમાં ક્યા ગુજરાતી સાહિત્યકારે 'ભારતીય વિદ્યાભવન' સંસ્થાની સ્થાપના કરી હતી ?
  • 113. ભારત કયા દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરવા સંમત થયું છે ?
  • 114. ભારતીય નૌકાદળની આઈ.એન.એસ. વાગ્શીર સબમરીન કયા વર્ગની સબમરીન છે?
  • 115. નીચેનામાંથી કોને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની 'ખયાલ અને તરાના' શૈલીના પ્રણેતા માનવામાં આવે છે ?
  • 116. નૃત્ય સ્વરૂપ 'પુંગી' કયા રાજ્ય સાથે સંબંધિત છે ?
  • 117. ઝારખંડનું રાજ્ય ફૂલ કયું છે ?
  • 118. મહારાષ્ટ્રનું રાજ્ય વૃક્ષ કયું છે?
  • 119. કમ્પ્યુટરમાં BIOS ક્યાં સંગ્રહિત થાય છે ?
  • 120. નીચેનામાંથી કયું કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર જોડાણનું ઉદાહરણ છે ?
  • 121. જૂનાગઢમાં કેટલા ગુફાસમૂહ આવેલા છે ?
  • 122. કઈ પ્રક્રિયા વિવિધ ઘનતાવાળા પ્રવાહી અથવા પ્રવાહીને ઘન પદાર્થોથી અલગ કરે છે ?
  • 123. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે ?
  • 124. ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભમાં MOOC શું છે ?
  • 125. કઈ સરકારી પહેલ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને મફત Wi-Fi પૂરાં પાડવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel