Ads

03 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


03 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 03/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. ગુજરાત રાજ્યમાં કિસાન પરિવહન યોજના હેઠળ(May 2022 સુધી) કેટલા ખેડૂતોને મધ્યમ સાઈઝના ગુડ્સ કેરેજ વાહન સહાય પેટે કુલ કેટલી રકમ મળી છે ?
  • 2. ગુજરાતમાં 2016માં રાજ્યની સૌપ્રથમ ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ (એફએમટીટીઆઈ)ની સ્થાપના માટે 32 હેક્ટર જમીન ક્યાં ફાળવવામાં આવી હતી?
  • 3. 'ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ' માટે અરજી કરવા કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
  • 4. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સિવાય ગુજરાત સરકાર દ્વારા અન્ય કઈ ટેકનિકલ યુનિવર્સિટી/સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ?
  • 5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
  • 6. કઈ યોજનાનો હેતુ વીજ વિતરણમાં નાણાકીય અવ્યવસ્થાનો કાયમી ઉકેલ લાવવાનો છે ?
  • 7. ગુજરાતમાં કેટલા થર્મલ પાવર પ્લાન્ટ છે?
  • 8. PFMS નીચેનામાંથી કોનામાં વૃદ્ધિ કરે છે ?
  • 9. રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમ મોકલી શકાય છે ?
  • 10. સામાજિક સમરસતા દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
  • 11. વ્યાપક ભૌગોલિક અને ક્ષેત્રીય ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે યુવાનોની રોજગારી અને ઉત્પાદકતા વધારવા તથા કૌશલ્ય વિકાસને મહત્ત્વાકાંક્ષી બનાવવા માટે PMKVY દ્વારા ક્યા વર્ષમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે ?
  • 12. કચ્છમાં સૂર્યમંદિર કયા સ્થળે આવેલું છે ?
  • 13. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
  • 14. ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ?
  • 15. આરબીઆઇ દ્વારા રાણકી વાવનું ચિત્ર કઈ ચલણી નોટ પાછળ મૂકવામાં આવ્યું છે ?
  • 16. 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' - આ જાણીતી પંક્તિના કવિ કોણ છે ?
  • 17. ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે ?
  • 18. 'રામાયણ'ના રચયિતા કોણ છે ?
  • 19. શ્રવણનું મૃત્યુ કઈ નદીને કિનારે થયું હતું ?
  • 20. પનિહારી નૃત્ય એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
  • 21. વસંતપંચમીના દિવસે કોની પૂજા કરવામાં આવે છે ?
  • 22. 'ચરકસંહિતા' ગ્રંથ કોણે લખ્યો છે?
  • 23. 'સત્યાર્થપ્રકાશ'ના લેખક કોણ છે?
  • 24. ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું?
  • 25. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિના કિસ્સામાં ત્રીજા વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?
  • 26. 'તીર્થંકર વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 27. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 28. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 29. કયું ખનિજ સૌરાષ્ટ્રમાં 'પોરબંદરના પથ્થર' તરીકે પણ ઓળખાય છે ?
  • 30. સિક્કિમનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • 31. 'ઓર્ગેનાઈઝેશન એન્ડ મેનેજમેન્ટ, સિલેક્ટેડ પેપર્સ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું?
  • 32. ઓલ ઇન્ડિયા રેડીયોનો મુદ્રાલેખ શું છે ?
  • 33. ગામડા સ્વચ્છ રહે અને ખેડૂતોની આવક વધે તે માટે સરકારશ્રીની કઈ સ્કિમ હેઠળ ખેડૂતો પાસેથી છાણ અને પાકના કચરાને વ્યાજબી ભાવે ખરીદવામાં આવે છે ?
  • 34. બાગાયતી વિભાગ દ્વારા 2021માં પ્લગ નર્સરી યોજના કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ?
  • 35. ઓન્કોલોજી એ શેનો અભ્યાસ છે ?
  • 36. હિમાલયન ઇકોસિસ્ટમને ટકાવી રાખવા માટેના નેશનલ મિશન હેઠળ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે?
  • 37. રાજ્યના ગામોમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કયું દળ કરે છે?
  • 38. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામથી ઓળખાય છે ?
  • 39. રાષ્ટ્રીય પોલીસ મિશન (એન.પી.એમ) હેઠળ કેટલાં સૂક્ષ્મ મિશનની રચના કરવામાં આવી છે?
  • 40. રક્તપિત્તના દર્દીઓને કઈ જગ્યાએથી સારવાર પૂરી પાડવામાં આવે છે ?
  • 41. કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રૉજેક્ટનું નામ શું છે ?
  • 42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 43. મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.
  • 44. ખાંડઉદ્યોગની કઈ આડપેદાશનો રાસાયણિક ખાતર તરીકે ઉપયોગ થાય છે ?
  • 45. જીપ્સમ વિપુલ પ્રમાણમાં ક્યાં ઉપલબ્ધ થાય છે ?
  • 46. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે શહેરીવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
  • 47. ગુજરાત સરકારની 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' હેઠળ લાભાર્થીએ મેળવેલ લોન પર લાભાર્થી વતી રાજ્ય સરકાર દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ ભોગવવાનું રહેશે ?
  • 48. બિહારમાં મહાત્મા ગાંધી કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમમાં કરવામાં આવી છે?
  • 49. રિટ ઓફ મેન્ડમસનો અર્થ શું છે ?
  • 50. ભારતમાં ન્યાયિક સમીક્ષાની સત્તા કોની પાસે છે ?
  • 51. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ 2003 હેઠળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે ?
  • 52. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ માટે કોની મંજૂરી જરૂરી છે ?
  • 53. યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કયા વર્ષમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કનું સમર્થન કરવામાં આવ્યું હતું?
  • 54. સુભાષચંદ્ર બોઝના ગુમ થવાની તપાસ કરવા માટે ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
  • 55. iORA 2.0 મારફત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલી અરજીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ?
  • 56. બિનપિયત જમીનમાં સિંચાઈ માટે પાણી પુરવઠાનો લાભ આપતો સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
  • 57. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ તા. 28/05/2018 ના દિને કઈ નીતિ જાહેર કરી ?
  • 58. 'ડિજિટલ ઈન્ડિયા' અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ ગામ કયું બન્યું છે ?
  • 59. કયા મંત્રાલય દ્વારા 'HRIDAY' યોજનાની શરૂઆત થઈ છે ?
  • 60. ગુજરાતમાં વર્ષ 2016-17થી રાજ્યની તમામ ગ્રામ પંચાયતો આવરી લઈ ડોર ટુ ડોર ઘ્યાન કચરાનું કલેક્શન કરી લેન્ડ ફીલ સાઈટ સુધી લઈ જવા માટે કઈ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવે છે ?
  • 61. પંચાયતી રાજ મંત્રાલયે સમગ્ર દેશમાં એક વપરાશ કરતા મૈત્રી પૂર્ણ વેબ આધારિત પોર્ટલ કયા નામે શરૂ કરેલ છે?
  • 62. સાગરમાલા કાર્યક્રમના ભાગ રૂપે, 2015-2035 દરમિયાન અમલીકરણ માટે કેટલાથી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે ?
  • 63. ગુજરાતમાં કયો રેલવે ઝોન આવેલો છે ?
  • 64. આઇ.આર.સી.ટી.સી.ના ટૂર પેકેજમાં શું સામેલ છે?
  • 65. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલ પર કેટલી લેન (માર્ગ) છે ?
  • 66. ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું?
  • 67. બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલા વ્યાજના દરે લોન મળે છે ?
  • 68. વાલ્મીકિ, હાડી, નાદિયા, સેનવા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ લાયકાત માટે આવક મર્યાદા કેટલી છે ?
  • 69. ISLRTC(ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર)એ કોની સાથે 06.10.2020 ના રોજ ધોરણ I થી XIIનાં પાઠ્યપુસ્તકોને ISL (ડિજિટલ ફોર્મેટ)માં રૂપાંતરિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા ?
  • 70. હિન્દુ ગરો બ્રાહ્મણના યુવાનોને કર્મકાંડની તાલીમ આપી પૂરક રોજગારી પૂરી પાડવાના ઉમદા ઉદ્દેશથી સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
  • 71. ગુજરાત સરકારે સ્પોર્ટ પૉલિસી-2022 - 2027 કયારે જાહેર કરી ?
  • 72. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
  • 73. બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2022ની થીમ કઈ છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બાળ સુરક્ષા સેવાઓ' અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સરકાર દ્વારા કેટલા પોર્ટલ પ્રદાન કરવામાં આવે છે?
  • 75. નીચેનામાંથી ભારતીય ઔષધીય છોડની લુપ્ત થતી પ્રજાતિ કઈ છે ?
  • 76. બ્લીચિંગ પાઉડર કલોરિન સાથે કોના સંયોજન થકી રચાયેલ છે ?
  • 77. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને ગરમ કરવાની સામગ્રીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે ?
  • 78. સ્વદેશી ચળવળ દરમિયાન નીચેનામાંથી કયા અખબારે સૌપ્રથમ વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કારનું આહ્વાન કર્યું હતું ?
  • 79. હિલ કોટનમાંથી બનાવેલ ખાદીનું કાપડ કયા નામે ઓળખાય છે ?
  • 80. ભારતનેટ પ્રોજેક્ટ માટે અમલીકરણ કરનારી એજન્સી કઈ છે ?
  • 81. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહત્ત્વની પહેલ કઈ છે ?
  • 82. નંદા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
  • 83. રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલી ગિરિમાળા કઈ છે ?
  • 84. નીચેનામાંથી કઈ નદી સતોપંથ ગ્લેશિયરમાંથી નીકળે છે ?
  • 85. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
  • 86. ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?
  • 87. કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી હૂણોને ભગાડી મૂક્યા હતા ?
  • 88. બાગાયતી પાકોમાં ફુલાવર (ફૂલગોબી )ને કયો પાક ગણી શકાય ?
  • 89. અંદામાન -નિકોબાર ટાપુઓનું મુખ્ય શહેર કયું છે ?
  • 90. બેડમિન્ટન અને વોલીબોલમાં સામાન્ય રીતે કયો શબ્દ વપરાય છે ?
  • 91. 2022 મલેશિયા ઓપન મેન્સ ટાઇટલનો વિજેતા કોણ છે ?
  • 92. 'બીમર' શબ્દ કઈ રમતમાં વપરાય છે?
  • 93. આપેલ વિકલ્પમાંથી પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ શું છે ?
  • 94. કલમ 352 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કોની સલાહ હેઠળ કટોકટી જાહેર કરે છે ?
  • 95. 'નોરા' એ ઈબ્સેનની કઈ પ્રખ્યાત કૃતિનું પાત્ર છે?
  • 96. નીચેનામાંથી કઈ ઊર્જા પૃથ્વીમાં સંગ્રહિત હોય છે ?
  • 97. કઈ રક્તવાહિની ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે ?
  • 98. ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
  • 99. શ્રી આઈ.જી.પટેલને વર્ષ 1991માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
  • 100. રમત-ગમત ક્ષેત્રે શ્રીમતી સાનિયા મિર્ઝાને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ?
  • 101. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો ?
  • 102. 'વિશ્વ આઘાત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 103. 'શૂન્ય ભેદભાવ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ક્યારે હોય છે ?
  • 105. ગન પાઉડરનું મિશ્રણ નીચેનામાંથી કયું છે ?
  • 106. ગુજરાતમાં ઇસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રણી છે?
  • 107. એર ઈન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
  • 108. સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈને શાનું બિરુદ આપવામાં આવ્યું છે ?
  • 109. કઈ કંપનીએ બે મિનિટમાં ઘર ખરીદનારાઓને સૈદ્ધાંતિક હોમ લોન મંજૂરી આપવા માટે WhatsApp પર 'સ્પોટ ઑફર' શરૂ કરી?
  • 110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુઘોષ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
  • 111. દિલ્હી ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો ?
  • 112. કાશીનું બીજું નામ શું છે ?
  • 113. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા ?
  • 114. 'સાક્ષર ભૂમિ' તરીકે ગુજરાતનું કયુ શહેર જાણીતું છે ?
  • 115. ભારતના ફ્લાઈંગ શીખ કોણ છે ?
  • 116. સુપ્રસિદ્ધ 'શ્રી રાધા રમણ મંદિર' ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
  • 117. માયોપિયા શબ્દ સાથે કયું અંગ સંકળાયેલું છે?
  • 118. ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ કેવા પ્રકારનું સોફ્ટવેર છે?
  • 119. મેમરીના એકમોને ઉતરતા ક્રમમાં ગોઠવો : TB, KB, GB, MB
  • 120. યુઝરનેમ અને પાસવર્ડની ચકાસણી માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
  • 121. ભારતનું કયું રાજ્ય અલ્પના- લોક કલા સાથે સંકળાયેલું છે ?
  • 122. નીચેનામાંથી કયા પ્રકારની કળાનો ઉદ્ભવ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં થયો છે ?
  • 123. રસાયણશાસ્ત્રમાં TNTનું પૂરું નામ શું છે ?
  • 124. ઘન અવસ્થાને સીધી વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે?
  • 125. જલારામ બાપાના ગુરુ કોણ હતા ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel