Ads

PM Modi Live : PM મોદીના શપથ ગ્રહણ સમારોહ


PM Modi Oath Taking Ceremony Live: આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.

PM Modi Oath Ceremony Live: બિહારના સીએમ નીતિશ કુમાર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતિશ કુમાર રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. નીતિશ કુમાર એનડીએ સરકારમાં મજબૂત ભાગીદાર અને કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે.





News18 Gujarati :  Click Here 

VTV Gujarati :  Click Here 

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel