મતદારયાદી સુધારણા કાર્યક્રમ Matdar Yadi Sudharna 2024
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદી ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 29 ઓક્ટોબર 2024 થી તા.28 નવેમ્બર 204 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.
કાર્યક્રમ | મતદાર યાદી સુધારણા કાર્યક્રમ |
તારીખ | 29 ઓક્ટોબર 2024 થી 28 નવેમ્બર 204 |
કામગીરી | મતદારયાદીમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ |
સંપર્ક | તમારા વિસ્તારના BLO |
ઓફીસીયલ વેબસાઇટ | www.nvsp.in sec.gujarat.gov.in |
મતદાર યાદી કામગીરી 2024
મતદારયાદી સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 29 ઓક્ટોબર 2024 થી તા.28 નવેમ્બર 204 સુધી મતદારયાદીને લગતા વીવીધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.
- નવુ નામ દાખલ કરવુ
- નામ કમી કરાવવુ
- નામમા સુધારો
- સરનામુ બદલવુ
મતદાર યાદી સુધારણા ફોર્મ
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.
- નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદીમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
- નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
- નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. ભરવાનુ હોય છે.
- સરનામુ બદલવુ: મતદારયાદીમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.
ઉપરોક્ત તમામ ફોર્મ તમારા વિસ્તારના BLO નો આ કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાથી મળી રહેશે.
જરૂરી પુરાવા
- આધાર કાર્ડ. ઝેરોક્ષ
- શાળા ની L.C. ઝેરોક્ષ
- ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
- મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.
મહત્વપૂર્ણ લિંક:
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન | ડાઉનલોડ કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |