Ads

29 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


29 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 29/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ભારતમાં છેલ્લાં 8 વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ?
  • 2. પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 3. ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક ગાય માટે કેટલી સહાય મળે છે ?
  • 4. चलो गाय की और....चलो गाव की और....चलो प्रकृति की और....કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ?
  • 5. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
  • 6. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ સુવિધા વિકસાવવામાં આવી છે ?
  • 7. ગુજરાત સરકાર દ્વારા જવારલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  • 8. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
  • 9. ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
  • 10. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
  • 11. DIETનું પૂરું નામ શું છે ?
  • 12. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ?
  • 13. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?
  • 14. ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ?
  • 15. સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 16. જુલાઈ-2022 સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
  • 17. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ?
  • 18. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
  • 19. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ?
  • 20. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ?
  • 21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
  • 22. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલાં રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ?
  • 23. કયા દિવસને 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ઓળખવામાં આવે છે ?
  • 24. હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો કયા મહિનામાં ભરાય છે ?
  • 25. મધ્યાહ્ન ભોજન યોજનાના ભાગ રૂપે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) દ્વારા મંજૂર કરાયેલ કઈ ખાદ્યસામગ્રી પીરસવામાં આવે છે ?
  • 26. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?
  • 27. 'અશ્રુઘર' નવલકથાના લેખકનું નામ શું છે ?
  • 28. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?
  • 29. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ?
  • 30. ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ?
  • 31. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ?
  • 32. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?
  • 33. ફિલ્મઅભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં ?
  • 34. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
  • 35. આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે ?
  • 36. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઈ ?
  • 37. 'મહાગુજરાત' નામ કોણે આપેલું હતું ?
  • 38. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
  • 39. 'સ્મરણયાત્રા' કોની આત્મકથા છે ?
  • 40. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ ગાંધીવિષયક કાવ્યનો છે ?
  • 41. નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી ?
  • 42. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફ ઉપનામથી કોણે સર્જન કર્યું છે ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ચંદ્રગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  • 44. ફિકસ રિલિજિયોસા (પીપળો) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 45. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?
  • 46. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ૧ હેક્ટરમાં કેટલા રોપાની મર્યાદામાં સરકારશ્રી (વન વિભાગ) દ્વારા રોપ વાવેતર કરી આપવામાં આવે છે ?
  • 47. 'પુનિત વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 48. કસવિહોણી ખેતજમીનમાં વૃક્ષવાવેતરની યોજના હેઠળ કેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે ?
  • 49. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના દ્વિઅંગી જોવા મળે છે ?
  • 50. ભારતમાં ભયના આરે (Endangered-E) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  • 51. ભારતીય વનસર્વેક્ષણ (Forest Survey of India) સંસ્થાએ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારનાં (Scrub Forest) વનો છે ?
  • 52. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 53. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલ છે ?
  • 54. POSDCORB શબ્દ કયા વિદ્વાને આપ્યો છે ?
  • 55. કયા કાર્યક્રમનો હેતુ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન સંલગ્ન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે ?
  • 56. 'આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' યોજના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
  • 57. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પાટણની રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
  • 58. ગુજરાતનાં સરહદી વિસ્તારમાં બોર્ડર વિંગ હોમગાર્ડઝની કેટલી બટાલિયનો કાર્યરત છે ?
  • 59. ભારત કેટલા પાડોશી દેશો સાથે તેની જમીની સરહદ વહેંચે છે ?
  • 60. ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં આવેલ છે ?
  • 61. 'MA (મા) યોજના' હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
  • 62. આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં થઈ હતી ?
  • 63. 'નિરામય ગુજરાત યોજના'નો લાભ કેટલા લોકો મેળવી શકશે ?
  • 64. 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  • 65. 'રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન' યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
  • 66. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  • 67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ, ઉત્પાદન વિકાસ, માર્કેટિંગ અને વ્યાવસાયિક સહાય માટે સ્ટાર્ટ-અપ્સ કેટલો સીડ સપોર્ટ મેળવી શકે છે ?
  • 68. ભારતમાં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ FERAનું સ્થાન કયા કાયદાએ લીધું ?
  • 69. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે ?
  • 70. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?
  • 71. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
  • 72. પસંદ કરેલ યાત્રાસ્થળોના સંકલિત અને સર્વગ્રાહી વિકાસ માટે નીચેનામાંથી કઈ નીતિ છે ?
  • 73. લઘુ / સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને બિન-કૃષિ ક્ષેત્રના વ્યક્તિઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કઈ યોજના અમલમાં છે ?
  • 74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
  • 75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લગ્નતારીખથી કેટલી સમયમર્યાદામાં અરજી કરવાની હોય છે ?
  • 76. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 77. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
  • 78. ગુજરાત સરકાર દ્વારા 'અકસ્માત જૂથ વીમા યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 79. ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ સિસ્ટમને બદલી છે ?
  • 80. વાણિજ્યિક વિવાદોની પેન્ડન્સી ઘટાડવા માટે કયો નવો કોર્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ?
  • 81. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?
  • 82. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
  • 83. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ?
  • 84. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
  • 85. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
  • 86. ગામ નમૂના નંબર 1 (અ)માં શેનો સમાવેશ હોય છે ?
  • 87. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
  • 88. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
  • 89. કયા દરિયાઈ પ્રાણીને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
  • 90. 'અટલ ભુજલ યોજના' હેઠળ ગુજરાતના કેટલાં ગામડાંઓને લાભ મળવાપાત્ર છે ?
  • 91. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?
  • 92. નર્મદા યોજના ગુજરાતનાં કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
  • 93. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
  • 94. નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતા રાજ્યો કયા છે ?
  • 95. ગુજરાતમાં 5000ની વસતી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 96. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 97. સખી મંડળના સભ્યોનો ટકાઉ આજીવિકા વિકાસ, ક્ષમતાવર્ધન અને કૌશલ્યવર્ધન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
  • 98. ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી છે ?
  • 99. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (NPP)નો સાગરમાલા પ્રૉજેક્ટ દરિયાકિનારાના કેટલા કિલોમીટર સુધીના વિકાસ માટે છે ?
  • 100. મુખ્ય બંદરો પર MSDE ના પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ?
  • 101. 2022માં યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ?
  • 102. કેન્દ્ર સરકારે જૂન 2022માં ગુજરાતમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી ?
  • 103. ભારતમાં સૌથી વધુ 'વર્લ્ડ હેરિટેજ' સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?
  • 104. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
  • 105. પીએમ- ડિવાઈન (PM-DevINE)નું પૂરું નામ શું છે ?
  • 106. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ?
  • 107. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
  • 108. ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે શરૂ કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ કેટલી છે ?
  • 109. કોના ઉદ્દેશ દિવ્યાંગજનોનું સક્ષમ સશક્તિકરણ કરવાના , સમાન તકોની અનુભૂતિ કરાવવા, તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ વિકસિત કરવાનો છે ?
  • 110. ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ?
  • 111. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?
  • 112. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?
  • 113. માનવગરિમા યોજના અંતર્ગત લાભ લેવા ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 114. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
  • 115. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે?
  • 116. એમ.ફિલ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે છે ?
  • 117. સખી વન સ્ટોપ સેન્ટર દરેક જિલ્લામાં કયા સ્થળે કાર્યરત છે ?
  • 118. કન્યા માટેની પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપનો લાભ કઈ વિદ્યાર્થીનીઓ લઈ શકે છે ?
  • 119. મુનિ મેતરજ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
  • 120. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઈ છે ?
  • 121. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષનાં બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
  • 122. 'જનની સુરક્ષા યોજના'નો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો હોય છે ?
  • 123. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' અંતર્ગત કુલ કેટલી રકમ સહાયરૂપે બેંક ખાતામાં જમા થાય છે ?
  • 124. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
  • 125. 'આજીવિકા યોજના' હેઠળ ગરીબ કુટુંબના ઉત્થાન માટે નાના-મોટા ધંધા કરવા માટે વ્યક્તિગત કેટલા લાખની લોન બેંક દ્વારા આપવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel