Ads

29 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


29 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 29/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. પ્રાણીઓની વિષ્ટા(મળ-મૂત્ર ) અને અન્ય સેન્દ્રિય કચરાનું પાચન (ડાઈઝેશન) કરી વાયુ સ્વરૂપે મેળવાતું સ્વચ્છ અને સસ્તું બળતણ કયું છે ?
  • 2. નવી શિક્ષણ નીતિ (NEP) ક્યારે સુધારાઈ?
  • 3. ગુજરાતમાં સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?
  • 4. કેન્દ્રીય બજેટ કયા મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે છે ?
  • 5. તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ?
  • 6. 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' રચના કયા કવિની છે ?
  • 7. ગુજરાત વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?
  • 8. ગાંધીજીને 'બાપુ'નું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું ?
  • 9. ઐતિહાસિક સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ?
  • 10. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?
  • 11. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
  • 12. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
  • 13. હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
  • 14. અશોકનો શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલ છે ?
  • 15. 'વીરાંજલિ વન' ક્યાં આવેલું છે ?
  • 16. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ 'ગુજરાતના બગીચા તરીકે' ઓળખાય છે ?
  • 17. ગિરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે ?
  • 18. ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?
  • 19. 'ISRO'નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  • 20. ગુલમર્ગ ગિરિમથક કયા આવેલું છે ?
  • 21. ભારતમાં વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ?
  • 22. ભારતમાં 'વિજય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 23. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
  • 24. ફૂટવેર અને ચામડાનાં વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે?
  • 25. ખાદી કારીગરો માટેની વર્ક-શેડ યોજના માટે કોણ અરજી કરી શકે છે ?
  • 26. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
  • 27. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
  • 28. નીતિપંચનું મુખ્યાલય ક્યાં આવેલું છે?
  • 29. ભારતની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે?
  • 30. ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું ?
  • 31. ગુજરાતમાં વૃદ્ધ લોકો માટે મનોરંજનના સાધનો, ચાલવા માટેના ટ્રેક અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  • 32. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લોંચ થયું ?
  • 33. ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 34. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?
  • 35. 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
  • 36. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ?
  • 37. પૃથ્વીની સપાટી પર જલાવરણનો આશરે કેટલા ટકા ભાગ છે ?
  • 38. થોળ પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ?
  • 39. તુલશીશ્યામ નામનું સ્થળ શાના માટે પ્રખ્યાત છે ?
  • 40. ભદ્રા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
  • 41. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
  • 42. ભારત સંઘમાં વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરઝી હકૂમત રચાઈ હતી?
  • 43. 1857ના વિપ્લવનું પ્રતીક શું હતું?
  • 44. 'આમુક્તમાલ્વદ' ગ્રંથની રચના વિજયનગરના કયા શાસકે કરી હતી?
  • 45. 'રાજતરંગિણી' ગ્રંથના લેખકનું નામ જણાવો.
  • 46. નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે ?
  • 47. નીચેનામાંથી કઈ નદી પ્રણાલીએ 'જોગ' ધોધ બનાવે છે?
  • 48. કર્ણાટકમાં આવેલો 'કૃષ્ણ રાજા સાગર' બંધ નીચેની કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
  • 49. નીચેનામાંથી કઈ નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે ?
  • 50. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
  • 51. સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે ?
  • 52. 'નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ' સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
  • 53. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?
  • 54. ચેસબોર્સમાં કેટલાં ચોરસ હોય છે ?
  • 55. એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતો ?
  • 56. પ્રથમ ફિફા વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ?
  • 57. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
  • 58. પેશન ફ્રૂટ કયા ખનિજથી ભરપૂર હોય છે ?
  • 59. માનવ મગજના કયા ભાગને ભાવનાત્મક મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  • 60. ભારતના રાષ્ટ્રીય પશુનું નામ શું છે ?
  • 61. ગુજરાતમાં રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે ?
  • 62. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ?
  • 63. UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
  • 64. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 65. અગાઉના સમયમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત અમદાવાદ શહેરને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
  • 66. નીચેનામાંથી કયા ભાગમા પર્યાવરણના બિન-જીવંત ઘટકોમાં ભૂમિસ્વરૂપો, આબોહવા, જળાશયો, તાપમાન, ભેજ, હવા વગેરેનો સમાવેશ થાય છે ?
  • 67. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ?
  • 68. મિલિકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કઈ વસ્તુ શોધાઈ હતી ?
  • 69. હિમોગ્લોબિનમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
  • 70. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?
  • 71. નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ?
  • 72. બાયોલોજીની નીચેનામાંથી કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંબંધિત છે?
  • 73. જીવવિજ્ઞાનમાં ADHનું પૂરું નામ શું છે ?
  • 74. પાણીની કઠિનતા દૂર કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે?
  • 75. ભારત સરકારે ભારત રત્ન પુરસ્કાર માટે 'માનવ પ્રયાસના કોઈ પણ ક્ષેત્ર'ને સામેલ કરવાના માપદંડનો વિસ્તાર ક્યારથી કર્યો ?
  • 76. કયા ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
  • 77. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 78. ઈન્દિરા ગાંધીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 79. જે.આર.ડી. ટાટાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 80. 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
  • 81. 'રાષ્ટ્રીય એકતા દિવસ' કયારે ઉજવવામાં આવે છે ?
  • 82. 'રાષ્ટ્રીય ટપાલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 83. 'સુશાસન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 84. શ્રીમતી સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
  • 85. હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
  • 86. ભારતમાં 'CRPF સ્થાપના દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 87. ભારતમાં 'BSF (બી. એસ. એફ) સ્થાપના દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
  • 88. 6 સપ્ટેમ્બર, 2021નાં રોજ 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
  • 89. ઓરંગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
  • 90. સૌથી વધુ આઈ.પી.એલ. મેચ કઈ ટીમે જીતી છે ?
  • 91. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ 2022’ ક્યારે મનાવવામાં આવે છે ?
  • 92. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાન્યુઆરી 2016માં પસંદ કરાયેલાં 20 શહેરોમાં અમદાવાદ શહેર ક્યા ક્રમે છે ?
  • 93. આઇપીએલ-2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન કોણ હતો?
  • 94. નીચેનામાંથી કયા રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલનું ઉદ્ઘાટન નવેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું ?
  • 95. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા શાળાનાં બાળકો માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો ?
  • 96. ગુજરાતી સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન કોના પ્રમુખસ્થાને યોજાયું હતું ?
  • 97. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
  • 98. નીતિ આયોગની SATHની પહેલનું પૂર્ણ સ્વરૂપ શું છે?
  • 99. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નવીનતમ સંસ્કરણ કયું છે જે 2023-2024 સુધીમાં IAFમાં સામેલ થવા જઈ રહ્યું છે?
  • 100. અગ્નિ-5 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
  • 101. iORA પોર્ટલ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ બોજા પ્રમાણપત્રનો લાભ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા લોકોએ લીધો છે?
  • 102. સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળ વર્ષ 2022માં ગુજરાતના કેટલાં તળાવો ઊંડા કરવામાં આવ્યાં છે ?
  • 103. એવી દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે?
  • 104. રાજકોટ જિલ્લાના વીરપુરના સંતનું નામ શું છે?
  • 105. નીચેનામાંથી કયો કિલ્લો 'કતારગઢ' તરીકે ઓળખાય છે?
  • 106. બોઘલી બિહુ ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 107. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
  • 108. કયું રાજ્ય દર વર્ષે 'રણ ઉત્સવ'નું આયોજન કરે છે?
  • 109. રાણકપુર જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે?
  • 110. ઉત્તરાખંડના કયા જિલ્લામાં તુંગનાથ મંદિર આવેલું છે?
  • 111. આદિ શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
  • 112. 'ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ' (ઈસ્કોન)ના સ્થાપક કોણ છે?
  • 113. 'ભારતીય બિસ્માર્ક' તરીકે કોણ ઓળખાય છે ?
  • 114. કિંગશુક નાગ દ્વારા લખાયેલ નરેન્દ્ર મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે?
  • 115. આ શ્રેણી જુઓ: 53, 53, 40, 40, 27, 27, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
  • 116. કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ભાષા સમજે છે?
  • 117. માઈક્રોસોફ્ટ વર્ડ, માઈક્રોસોફ્ટ એક્સેલ અને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કયા સોફ્ટવેર પેકેજનો ભાગ છે?
  • 118. સીપીયુનો કયો વિભાગ ગાણિતિક કામગીરી કરવા માટે જવાબદાર છે ?
  • 119. કમ્પ્યુટર ચિપ્સમાં નીચેનામાંથી કયું પ્રાકૃતિક તત્ત્વ પ્રાથમિક તત્ત્વ છે ?
  • 120. ગુજરાતમાં અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે ?
  • 121. 18મી સદીની શરૂઆતમાં બનેલું જંતર-મંતર ક્યાં આવેલું છે ?
  • 122. ગુજરાતનું પ્રથમ પ્રાગ ઐતિહાસિક સર્વેક્ષણ કોણે હાથ ધર્યું ?
  • 123. પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ ક્યાં આવેલું છે?
  • 124. ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
  • 125. ઇસરોના કયા સેન્ટર દ્વારા PSLV-C53 મિશન અંતર્ગત સિંગાપોર માટે ત્રણ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel